________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન અધ્યાય બીજે.
વરના વેગ તીક્ષ્ણ હોય, રાગીને ભૂખ લાગતી હાય, તે પવિત્ર હાય, તેને વ્રત વાહાલાં હોય, તેનું મૂળ કેસુડાના રંગ જેવું હાય, તે પાઠ કરવાના આચરણવાળા હોય, બહુ ખેલતા હાય, તેને શ્વાસ ધણા થતા હોય, તરસ ધણી લાગતી હોય, ત્યારે તે રાગી રૂદ્ર દેવતાવાળા બ્રાહ્મણ જ્વરથી પીડાયલા છે એમ જાણવું. એ જ્વરવાળાને સ્નાન કરાવવું. જપ કરાવવા, હામ કરાવવા, એવી ક્રિયા કરવાથી એ જ્વર મટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષત્રિય જ્વર,
तीक्ष्णज्वरोऽतितृष्णश्च रक्तमूत्रं च मूत्र्यते ॥ कुरुते युद्धवार्ता च उत्तिष्ठति बलातुरः ॥ दृप्तनेत्री महाश्वासः क्षुधया पीडितस्तथा । मधुगन्धो मुखे स्वेदो माहेन्द्रः क्षत्रियार्दितः || तस्यादौ ग्रहहोमं तु देवतास्तवनं शुचिः । 'दानजाप्यादिभिः कार्यैः प्राप्यते सिद्धिसङ्गमः ॥
જ્વરનો વેગ તીક્ષ્ણ હાય, તરસ ધણી લાગતી હોય, મૂત્રને રંગ રાતેા હોય, યુદ્ધની વાર્તા કરતા હોય, બળવાનની પેઠે ઉભા થતા હાય, કરડી આંખવાળા હાય, મોટા શ્વાસ થતા હાય, ભૂખથી પીડા થતી હોય, મુખમાંથી મધના જેવા વાસ નીકળતા હોય, શરીરમાંથી પરસેવા નીકળતા હોય, એને ઇંદ્ર દેવતાવાળા ક્ષત્રિય જ્વરથી પીડાયલા સમજવા, એ જ્વરને પ્રતીકાર કરવામાં પ્રથમ હામ કરીને બ્રહાને અલિદાન આપવાં, દેવતાઓનું સ્તવન કરવું. પવિત્ર રહેવું, અને દાન તથા જળ વગેરે કર્મ કરવાં, કેમકે તેથી એ જ્વર મટે છે.
વૈશ્ય જ્વર,
मध्यवेगः पीतगात्रः स्वप्नशीलोऽरुचिस्तथा । शीतपलवहदुष्णः कण्ठस्वेदोऽतिविह्वलः ॥ बहुमूत्र भक्तियुक्तो मौनी पीतान्तलोचनः । नातितृष्णातुरः स्निग्धः स विज्ञेयो ज्वरेश्वरः ||
૧ શીતવના:, ૬ ૧ રી.
૨૭
For Private and Personal Use Only
૩૧૩