________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
દાહશ્વરના ઉપાય,
उत्तानस्य प्रसुप्तस्य कांस्यं वा ताम्रभाजनम् । नाभौ निधाय धारांबु पित्तदाहं निवारयेत् ॥
દાહજ્વરવાળાને છãા સુવાડીને તેની ફૂટીઉપર કાંસાનું કે ત્રાંબાનું વાસણ મૂકવું. પછી તે વાસણમાં ઠંડા પાણીની ધારા કરવી, એમ કરવાથી પિત્તજ્વરથી થયેલા દાહ મટે છે.
દાહશ્વરના બીજા ઉપાય. रम्यारामाकुचभरनतालिङ्गनं चेष्टसङ्गाद्राक्षापानं निगदितमथो शीतलं सेवनं स्यात् । शुभ्राम्भोजं मलयजजलासिक्त संशीतवासो मुक्ताहारो विशदतुहिनं कौमुदी स्यात्सुखाय ॥ एभिर्हन्यादू द्रुततरमहो मानुषाणां तु पित्तं दाहं शोषं क्लममपि तथा तृट्भ्रमं मूर्च्छनां च । एतैयोंगैर्जयति नितरां पित्तदाहस्य शान्तियोग्या चैषा भवति सततं सत्क्रिया श्रीमतां च ॥
૨૭૫
દાહશ્ર્વરવાળાએ સ્તનના ભારથી નમેલી એવી રમણુક સ્ત્રીઓનું આલિંગન કરવું; ઇષ્ટ મિત્રાની સાથે બેસીને દ્રાક્ષાપાન કરવું; કોઇ અજા શીતળ પદાર્થોનું સેવન કરવું; ધોળાં કમળના હાર પેહેરવા; મળયચંદના પાણીથી છાંટેલાં ઠંડાં વસ્ત્ર પહેરવાં; મોતીના હાર ધારણ કરવા; નિર્મળ કપૂરનો લેપ કરવા; ચંદ્રના ચાંદરણામાં બેસવું; એ ઉપાય સુખકારક છે. ઉપર કહેલા ઉપાયોથી મનુષ્યને પિત્તસંબંધી દાહ, શોષ, થાક, તરસ, ભ્રમ અને મૂર્છા, મટે છે. એ યોગાથી પિત્તના દાહની શાંતિ ત થાયછે પણ એ સક્રિયા શ્રીમંત પુરૂષોને યોગ્ય છે.
જ્વરમાં શાના ઉપાય.
यदि जिह्वागल तालुशोपश्चेन्मनुजस्य च । केसरं मातुलुङ्गस्य मधुसैन्धवसंयुतम् । संपिष्य तालुलेपेन सद्यः पित्तज्वरापहम् ॥
इति पित्तज्वरचिकित्सा |
For Private and Personal Use Only