________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
મળનગ્ન એ મંત્ર ભણીને આકડાની સમિધવડે અશ્વિની નક્ષત્રને હેમ કરે. વળોટમસ એ મંત્ર ભણીને ખાખરની સભિવંડે ભરણીને હોમ કર. મધુમથી એ મંત્ર ભણીને બેરડીની સમિધૂવડે વૃત્તિકાને હેમ કરે. જરાસરાત એ મંત્ર ભણીને લીમડે, દશે અને દર્ભની સમિધથી રહિણું, મૃગશિર, આદ્ધ અને પુનર્વસુ, વગેરે નો હોમ કરે. . એ મંત્ર ભણીને પીપબાના સમિધવડે પુષ્ય નક્ષત્રને હેમ કરે. સત્ય એ મંત્ર ભણીને આંબાના સમિધુવડે અષાને હોમ કરે. શશિ એ મંત્ર ભણીને જાંબૂડાની સમિધવડે મઘા નક્ષત્રને હમ કરે. વાતમુ એ મંત્ર ભણીને કારની સમિધવડે પૂર્વાફાલ્ગનીને હમ કરે તન્દુહાવિદ્મહે એ મંત્ર ભણીને સમવલીની સમિધૂવડે ઉત્તરાફાલ્ગનીને હમ કરે. નઘોરા૦ એ મંત્ર ભણીને બહેડાની સમિધ્વડે હસ્ત નક્ષત્રનો હોમ કરો. મોતિgત એ મંત્ર ભણીને રક્તચંદનની સમિવડે ચિત્રાને હેમ કરે. નવા નમોચેષ્ટા એ મંત્ર ભણીને ચંદનની સમિધૂવડે સ્વાતિ નક્ષત્રને હોમ કરે. કુદાવં એ મંત્ર ભણીને યંતીની સમિધવડે વિશાખાને હેમ કરે. તે એ મંત્ર ભણીને અગર ચંદનની સમિધૂવડે અનુરાધા નક્ષત્રને હેમ કરે. તથતિ છે એ મંત્ર ભણીને પીળા કટાસળિયાની સમિધૂવડે જ્યકા નક્ષત્રનો હેમ કરે. વાંદાંત એ મંત્ર ભણીને શતાવરીની સમિક્વડે મૂળ નક્ષત્રને હોમ કરે. રતિઃ એ મંત્ર ભણને હળદર તથા આંબાહળદરની સમિધવડે પૂર્વાષાઢા તથા ઉત્તરાષાઢા નક્ષત્રને હેમ કરે. મધુવાતાવ એ મંત્ર ભણીને ઉમડાની સમિધૂવડે શ્રવણ નક્ષત્રનો હોમ કરો. વ. એ મંત્ર ભણીને બીલીની સમિધૂવડે સૂર્યાદિ દેવને હોમ કરો. ઘીવડે પૂર્ણાહુતિ આપવી. પછી નવ ગ્ર હનું સ્થાપન કરીને ચાર ખૂણાવાળા હેમકુંડમાં હોમ કરે. એ પછી રેગીને અભિષેક સ્નાન કરાવવું. પછી રેગીને ધોળા વસ્ત્ર પહેરાવીને નવું યજ્ઞોપવીત પહેરાવવું તથા વેદના મંત્રો બોલીને તેને આશિર્વાદ આપે. રોગીએ ગાય, પૃથ્વી, સોનું, વગેરેનું દાન કરવું. એ વિધિ કરવાથી રૂડે પ્રકારે રેગની શાંતિ થાય છે. • इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने होमविधि
नीम सप्तमोऽध्यायः ।
For Private and Personal Use Only