________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય આઠમે.
૨૩૬
अष्टमोऽध्यायः।
दूत५रीक्षा દૂતપરીક્ષાને ઉપકમ,
आत्रेय उवाच । अथातो गदग्रस्तानां दूतारिष्टं भिषग्वर! । शुभं वाशुभमेवान्यत् समासेन प्रचक्ष्यते ॥ आतुरस्योपकारार्थ दूतो याति भिषग्गृहे ! । तस्य परीक्षणं कार्य येन संलक्ष्यते गदः॥
આત્રેય કહે છેઉત્તમ વૈદ્ય! હવે રોગીઓએ મોકલેલા દૂધના લક્ષણ ઉપરથી રોગીનાં જે શુભ કે અશુભ અરિષ્ટ સમજવામાં આવે છે તે હું તને સંક્ષેપમાં કહું છું. રોગીને અર્થે જે દૂત વૈધને ઘેર જાછે તેની પરીક્ષા વૈધે કરવી જોઈએ, કેમકે તે ઉપરથી રોગ મટશે કે કેમ? તે વૈદ્યના સમજવામાં આવે છે.
અશુભ દૂતનાં લક્ષણે. खजान्धमूकबधिरं रुजपीडितं वा बालं स्त्रियं च विकलं तृषितं विजीर्णम् । श्रान्तं क्षुधातुरमपि भ्रमितं च दीनं
दूतं न शस्तमिह वेदविदो वदन्ति । रेत मा, सांधली, भूगो, मेडेरी, रोगथा पी३१ययो, 13, स्त्री, 3 मापापा ३ गत, त२स्यो, २५Mवाणो, था। गयेतो, ભૂખ્યો, ભ્રમિત અને દીન હેય એવો દૂત સારે નથી એમ આયુર્વેદ જાણનારા વૈદ્ય કહે છે.
काषायकृष्णार्द्रकवाससा च तथैव वस्त्रावृतमस्तकेन । अश्रुप्लुतैर्वा नयनैश्च युक्तः केशैस्तथा मुण्डितमस्तकश्च ॥ समर्कटाक्षोर्ध्वशिरोरुहश्च खर्वस्तथा वामनकृत्तनासः । एतान् नशंसन्ति विदो मुनीन्द्रा दूतान् नराणां रुजनाशनाय ॥
For Private and Personal Use Only