________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૦
www.kobatirth.org
હારીતસંહિતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पाठीनो बलवृष्यशुक्रजननो श्लेष्माकरोति भृशम् तस्माद्रोहितको हितो बलकरो वातात्मकः श्लेष्मलः ॥ રંગી (શીંગડાંવાળે મત્સ્ય) નામે મત્સ્ય વાયુનો નાશ કરવાવાળા, રૂચિ ઉત્પન્ન કરનારા, પુષ્ટિ કરનારા અને કનો નાશ કરનારા છે. રેસહિતક નામે મત્સ્ય હિતકર, બળ આપનાર, વાયુજનક અને ક કર્તા છે.
કંટાક નામે મત્સ્ય લોહીને સ્વચ્છ કરનારા, પુષ્ટિ કરનારા, જરાગ્નિને પ્રદિપ્ત કરનારો તથા વાયુવાળાને અને કવાળાને હિતકર છે. પાડીન નામે મત્સ્ય બળ આપનારા, પુષ્ટિ કરનારો, વીર્ય ઉત્પન્ન ક રનારા, અને અત્યંત કફ ઉપાવનારો છે.
નાની માછલી વગેરેના માંસના ગુણ,
श्लेष्माकरी तु शफरी नलमीनः कफात्मकः । शकुली च विशाला च ज्ञेयौ वातकफात्मकौ ॥ 'चिलिचीमिस्तथा ज्ञेयो वातलः कफकृन्मतः ।
इति मत्स्यमांसगुणा: ।
નાની માછલીનું માંસ કઉપજાવનારૂં છે. નળમીન નામે માલાનું માંસ પણ કકર્તા છે. શકુલી અને વિશાળા નામે માછલાંનાં ં માંસા વાયુ તથા કફ્ ઉપજાવનારાં છે. અને તેજ પ્રમાણે ચિલિચિમિ નામે માછલાનું માંસ વાયુકર્તા અને કા ઉપજાવનારૂં છે.
કાચમાના માંસના ગુણ,
कच्छपो मधुरः स्वादुः शुक्रवृद्धिकरो मतः । वातश्लेष्मप्रजननो बृंहणो रूक्ष एव च ॥
इति कच्छपगुणाः ।
१ विलंबिमत्स्यं ज्ञेयं च वातपित्तकफाकरम्. प्र. १ ली.
For Private and Personal Use Only