________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય બાવીશમે.
૧૫૮
*
જ
~
~-~
दात्यूहो मरुतस्य नाशनकरो वृष्यो बली शुक्रदो मद्गः श्रेष्ठगुणः श्रमोपशमनः शुक्रप्रदो वातहा ॥
તિ નક્ષમતગુણ: હેસપક્ષીનું માંસ કફકર્ત, બળ આપનાર, અતિ રૂચિ આપનાર, પોષ્ટિક, ભારે અને ઠંડું છે.
ચકવાક (સરસડાં) પક્ષીનું માંસ વીર્યની વૃદ્ધિ કરનારું, પુષ્ટિકારક, અતિ રુચિ ઉત્પન્ન કરનારું અને કમળ છે.
સારસ પક્ષીનું માંસ કફ અને વાયુને હરનારું, પૌષ્ટિક, અને ભારે છે.
કંક તથા ચાસ પક્ષીનાં માંસ પુષ્ટિ કરનારાં, વીર્યને વધારનારાં, તથા કફને હરનારાં છે.
આડી (બગલી)નું માંસ વાયુના વિકારને તથા ખાંસીને નાશ કરનારું, બળ આપનારું, પુષ્ટિ કરનારું તથા જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું છે.
ચક્રવાકીનું માંસ પથરીના રોગને તથા વીર્યના રોગને નાશ કરનારું છે, એક (કર્યલા)નું માંસ પણ તેના જેવું જ છે.
ચાતકનું માંસ વાયુને નાશ કરનારું, પુષ્ટિ આપનારું, બળ આ પનારું તથા વીર્ય ઉપજાવનારું છે.
જળકાગડાનું માંસ ઉત્તમ ગુણવાળું, થાકને શમાવનારું, વીર્ય પેદા કરનારું તથા વાયુને હણનારું છે.
મેટા મત્સ્યના માંસના ગુણ, मत्स्यानां तु गुरुः श्रेष्ठो दीपनो वातनाशनः । रुचिप्रदः शुक्रकरश्चाश्मरीदोषनाशनः ॥
તિ ગુર્મસ્થTળા: બધા મઢ્યમાં મે મત્સ્ય એ શ્રેષ્ઠ છે. એનું માંસ જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, વાયુને નાશ કરનારું, રૂચિ આપનારું, વીર્ય ઉત્પન્ન કરનારું અને પથરીના રંગને મટાડનારું છે.
શૃંગી વગેરેના ગુણ शृङ्गी वातविनाशनो रुचिकरो वृष्यः कफनो मतः - कंटाको विशदो वृषोऽनलकरो वातोत्कफानां हितः।
૧ મો સીટી. ક. ૧ સ્ત્રીમાં નથી.
For Private and Personal Use Only