________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૮
હારીતસંહિતા.
વિદ્યુતાક્ષના ગુણ, 'विवृताक्षरित्रदोषनो वल्यः शुक्रविवर्धनः ॥ इति विवृताक्षगुणाः ।
વિદ્યુતાક્ષ નામે પક્ષી ( પ્રસિદ્ધ નથી )નું માંસ ત્રિદોષને નાશ કરનાકું, બળ આપનારૂં અને વીર્યની વૃદ્ધિ કરનારૂં છે.
ધરચકલીના માંસના ગુણ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ग्रहस्य चटको वृष्यो बलशुक्रविवर्धनः । सर्वदोषहरचापि दीपनो मांसवर्धनः ॥ इति गृहच मांगुणाः ।
ઘરમાં કરનારાં ચાંનું માંસ પૌષ્ટિક તથા બળ અને વીર્યને વધારનારૂં છે. વળી તે સર્વે દોષનું હરણ કરનાર, જરાગ્નિનું દીપન ફરનાર અને માંસની વૃદ્ધિ કરનાર છે.
स्थल मांसवर्गो नाम एकविंशोऽध्यायः ।
इति आत्रेयभाषिते हारीतोत्तरे
द्वाविंशोऽध्यायः ।
જળચર પ્રાણીઓને માંસ વર્ગ, હંસ વગેરેના માંસના ગુણ,
हंसः श्लेष्मकरो बलातिरुचिदो वृष्यो गुरुः शीतलस्तद्वच्चक्रकशुक्रवृद्धिजननो वृष्योऽतिरुच्यो मृदुः । ज्ञेयः सारसकः कफानिलहरो वृष्यो गुरुश्चोच्यते वृष्यो वीर्यविवर्धनः कफहरः कङ्कस्तथा भासकः ॥ आडी वातविकारकासहननी बल्या वृषा दीपनी 'की चाश्मरिशुक्रदोपहननी तुल्यस्तथा कर्कटः ।
१ वाष्प हिक्कानिदोषघ्नो गुल्महा शुक्रवर्धनः प्र. ३ जी. २ क्रौंच प्र. २ - ३.
For Private and Personal Use Only