________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાનઅધ્યાય વીશમે.
૧૫૩
જંગલના પ્રાણીઓમાં સસલે શ્રેષ્ઠ છે. તેનું માંસ હલક, વીર્યજનક, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, રૂચિ ઉત્પન્ન કરનારું, ધાતુઓને તૃપ્ત કરનારું, બળ આપનારું, અને ત્રિદેષને શમાવનારું છે. જવર રોગમાં, પાંડુરંગમાં, ક્ષયરેગમાં, ખાંસીમાં, ગુદાના રોગમાં, રાજ્યક્ષામાં, પાંડુરોગમાં અને અતીસારગમાં તે હિતકર છે.
શાહુડીના માંસના ગુણ, शल्लको बृंहणो बल्यः स्निग्धो वृष्यो रुचिप्रदः । वातम्लेष्महरो हृद्यो मधुरो धातुवर्धनः॥
इति शल्लकमांसगुणाः। શાહુડીનું માંસ પૌષ્ટિક, બળ આપનાર, સ્નિગ્ધ, વિર્યજનક, રૂચિ આપનાર, વાયુ તથા કફને હરનાર, હૃદયને હિતકર, મધુર અને ધાતુની વૃદ્ધિ કરનાર છે.
રીંછના માંસના ગુણ शल्यको बृंहणो बल्यः स्निग्धो वृष्यो रुचिप्रदः। वातलः किंचिद्धातूनां वर्धनो मधुरो धनः ॥
ફતિ રાલ્યાના ગુના રીંછનું માંસ પૌષ્ટિક, બળ આપનારું, સ્નેયુક્ત, વિર્ય ઉત્પન્ન કરનાર, રૂચિ ઉપજાવનાર, લગાર વાયુજનક, ધાતુઓને વધારનાર, મધુર અને ઘન છે.
ઘાના માંસના ગુણ रक्तपित्तहरा वृष्या स्निग्धा मधुरशीतला । श्वासकासहरा प्रोक्ता गोधा चाोंहिता बला ॥
રૂતિ પામસTT: ઘોનું માંસ રક્તપિત્તને હરનાર, વીર્યજનક, સ્નિગ્ધ, મધુર, તું, શ્વાસ અને ખાંસીને હરનાર, અર્શ રેગવાળાને હિતકર અને બળ આપનારું છે. ૧ સિરું. ક. ૨-૩. ૨ તિ માંસર્િગુણ: પ્ર. ૨-૩.
For Private and Personal Use Only