SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર હારીતસંહિતા. હિતના ગુણુ, रोहितो बृंहणश्चैव विबन्धी दुर्जरो घनः । ज्वरिणां विषमाग्नीनामतीसारेण वासयेत् ॥ इति रोहितगुणाः । રોહિત નામે એક જાતના મૃગનું માંસ પૌષ્ટિક છે. તે મળને માંધનાર, પચવાને કઠણ અને ધન છે. જે પુરૂષને તાવ આવતા હોય તથા જેના જડ઼રાશિમાં વિષમતા થઇ ગઈ હાય તેને એ માંસ અતિસારનો રોગ ઉત્પન્ન કરીને દુ:ખ છે. ગેંડા વગેરેના ગુણ Acharya Shri Kailassagarsuri Gyanmandir तथैव गण्डगवयमहिषोष्ट्रतुरङ्गकाः । aafaya ferrer 'वातलाच प्रकीर्तिताः ॥ તેજ પ્રમાણે ગેંડા, પાડા, ઉંટ, ઘેાડા, વગેરેનાં માંસ પણ ઝાડાને કાજ કરનાર, ભારે, સ્નિગ્ધ અને વાયુ ઉત્પન્ન કરનારાં છે. સૂવરના માંસના ગુણ, शौकरं रोचनं वृष्यं दुर्जरं श्रमनाशनम् । वातलं पित्तशमनं रुचिदं धातुवर्धनम् ॥ इति शूकरमांसगुणा: । વરનું માંસ રૂચિ ઉત્પન્ન કરનાર, વીર્યજનક, પચવાને કાણુ, થાફો નાશ કરનાર, વાયુ ઉપજાવનાર, પિત્તને શમાવનાર, રૂચિ ઉત્પન્ન કરનાર અને ધાતુને વધારનાર છે. સસલાના માંસના ગુણ, शशको जाङ्गलश्रेष्ठो लघुर्वृष्यश्च दीपनः । रुचिकृत्तर्पणो बल्यस्त्रिदोषशमनो मतः ॥ ज्वरे च पाण्डुरोगे च क्षये कासे गुदामये । राजयक्ष्मणि पाण्डौ च तथातीसारिणां हितः ॥ इति शशक्रमांसगुणा: । ૧ વાતાખ્યું. પ્ર. ૧ હૌં, સ્ વાતમાં. મ. ૧ હી. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy