________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
હારીતસંહિતા.
ઉંદરના માંસના ગુણ स्निग्धो बलकरः शुक्रवर्धनो मधुरो लघुः। दुर्नामक्रिमिदोषघ्नो वातहारी च मूषकः॥
इति मूषकगुणाः । ઉદરનું માંસ સ્નિગ્ધ, બળ આપનારું, વીર્યને વધારનારું, મધુર, હલકું, અર્શ અને કમિરેગને મટાડનારું તથા વાયુને હરનારું છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे चतुष्पदानां मांसवर्गो नाम विंशोऽध्यायः
एकविंशोऽध्यायः ।
સ્થળચર પક્ષીઓને માંસ વર્ગ.
લાવાના માંસને ગુણ, पक्षिणां च महाश्रेष्टो लावको जाङ्गलात्मजः । संग्राही दीपनः प्रोक्तः कषायो मधुरो लघुः । तथा विपाके मधुरः सन्निपातेऽतिपूजितः ॥
इति लावकमांसगुणाः। જેલના પુત્ર અર્થાત જંગલમાં જન્મ પામેલા લાવ (લાવવું) નામે પક્ષીનું માંસ અતિ શ્રેષ્ઠ છે. તેનું માંસ મળનું ગ્રહણ કરનાર, જઠરાગ્નિને દીપાવનાર, તુરું, મધુર, હલકું, પાકાવસ્થામાં મધુર અને સન્નિપાત રોગમાં ઘણું વખાણવા લાયક છે.
તેતરના માંસના ગુણ तथैव तित्तिरो वृष्यो मेधाग्निबलवर्धनः । सर्वदोषहरो 'बल्यो लावतः समता गुणैः ॥
वार्ताको विशदो वृष्यो यथा लावस्तथैव च । १ बलाका. प्र. १ ली. २ मा मे दी क्षेप रायछे.
For Private and Personal Use Only