________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય નવમે.
બકરાના મૂત્રના ગુણ આ મૂળ તૈrrrrori Tષાર્થ ચંને જગુરૂમાત્તારામ कासे श्वासे कामलापाण्डुरोगे शस्तं वैद्यावार्शसां तद्वदन्ति ॥
इत्यजामूत्रम्। બકરાનું સૂત્ર તીર્ણ, ગરમ અને તૂરું છે; રેગઉપર પીવાના કામમાં તે વાપરી શકાય છે. એ મૂત્ર શુલ અને ગુલમની પીડા નાશ કરે છે. વળી ખાંસીમાં, શ્વાસમાં, કમળામાં, પાંડુરોગમાં અને અર્શરેગમાં તે હિતકર છે એમ વૈો કહે છે.
ઘેટાના મૂત્રના ગુણ, सक्षारं कटुकं तीक्ष्णं मूत्रं वातघ्नमाविकम् । दुर्नामोदरशूलनं कुष्ठमेहविशोधनम् ॥
- તે મૂત્રમા ઘેટાનું સૂત્ર ક્ષારયુક્ત, તીખું, કડવું, વાયુને હણનારું, અરેગઉદરગ–અને શૂલ રેગને નાશ કરનારું તથા કોઢ અને પ્રમેહની શુદ્ધિ કરનારું છે.
ભેશના મૂત્રના ગુણ क्षारं सतितं कटुकं कषायं प्रभेदि वातस्य शमं करोति । पित्तप्रकोपं कुरुतेऽथ गुल्मकुष्ठार्शःपाण्डूदरशूलनाशम् ॥
ઇતિ મહિનાના: ભેશનું મૂત્ર ક્ષારયુક્ત, કડવું, તીખું, તૂરું, મળનું ભેદન કરનારું, અને વાયુને શમાવનારું છે, વળી તે પિત્તને કપાવે છે, તથા ગુલ્મ, કોઢ, અર્શ, પાંડુરોગ, ઉદરરોગ, અને શૂળ રોગને નાશ કરે છે.
હાથીના મૂત્રના ગુણ सुतिक्तं लवणं भेदि वातघ्नं कफकोपनम् । क्षारं मण्डलकुष्ठानां नाशनं गजमूत्रकम् ॥
इति गजमूत्रगुणाः ।
For Private and Personal Use Only