________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
હાથીનું મૂત્ર અતિ કડવું, ખારૂં, મળનું ભેદન કરનારું, વાયુને હનાર, અને કફને કોપાવનારું છે; વળી તે ક્ષારયુક્ત, અને મંડલ કુષ્ટ (જે ઢમાં શરીર ચકામાં પડી જાય છે તે કોઢ) ને નાશ કરનારું છે.
ઘોડાના મૂત્રના ગુણ आश्वं कफहरं छदिक्रिमिकुष्ठविनाशनम् । दीपनं कटु तीक्ष्णोष्णं वातश्लेष्मविकारनुत् ॥
ગાશ્વમૂત્રઃ ઘેડાનું મૂત્ર કફને હરનારું, તથા ઉલટીને રેગ, કૃમિગ અને કેઢ રેગને નાશ કરનારું છે. વળી તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારું, તીખું, કવું, ગરમ અને વાયુ તથા કફના રોગને મટાડનારું છે.
ઊંટના મૂત્રના ગુણ, औष्ट्रं कफहरं रूक्षं क्रिमिदविनाशनम् । श्रेष्ठं कुष्ठोदरोन्मादशोषाःक्रिमिवातनुत् ॥
___ इत्युष्टमूत्रगुणाः । ઊંટનું મૂત્ર કફને હરનારું, રૂક્ષ તથા કૃમિ (જીવડા) અને દાદર (દરાઝ) ને નાશ કરનારું છે. વળી તે કેઢ રેગ, ઉદરરોગ, ઉન્માદરગ શેષરોગ, અશરોગ, કૃમિગ અને વાયુના રોગને નાશ કરનારું છે.
ગધેડાના મૂત્રના ગુણ गार्दभं वा हयं मूत्रं तैले योज्यं क्वचिद्भवेत् । सक्षारं तितकटुकमुन्मादकुष्ठरोगनुत् ॥
इति गर्दभमूत्रगुणाः । ગધેડાનું કે ઘડાનું મૂત્ર કઈ કઈવાર તેલ પકવવામાં વપરાય છે. એ મૂવ ક્ષાયુકત, કડવું, તીખું, અને ઉન્માદ તથા કોઢગને નાશ કરનારું છે.
મનુષ્યમૂત્રના ગુણ मानुषं क्षारकटुकं मधुरं लघु चोच्यते । चक्षुरोगहरं बल्यं दीपनं कफनाशनम् ॥
इति नरमूत्रगुणाः ।
ફત મિન
For Private and Personal Use Only