________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય આઠમેા.
જાના ધીના ગુણ,
सपिजर्ण चाग्निसन्धुक्षणं च मूर्च्छाकुष्ठोन्मादकर्णाक्षिशूले । अर्शः शोफे योनिदोषे व्रणेषु शस्तं सर्पिर्जीर्णमेवं नृणां स्यात् ॥ इति जीर्णघृतगुणाः ।
જાનું ધી જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારૂં છે. વળી મૂર્છા, કોઢ, ઉન્માદ રોગ, કાનના રોગ, નેત્રના રોગ, મૂળ રોગ, અર્શ રાગ, સોજાના રોગ, યાનિ દોષ અને ત્રણ (નારું), એ રાગામાં મનુષ્યને જૂનું ધી ગુણકારક છે. નવા ધીના ગુણ.
बलक्षये तर्पणभोजनेषु श्रमे च पित्तासृजि रोगयुक्ते । नेत्रामये कामलपाण्डुरोगे क्षये नवं सर्पिर्वदन्ति धीराः ॥
૩
જે પુરૂષના ખળનો ક્ષય થઈ ગયા હૈાય તેને બળ આપવું હાય ત્યારે, ધાતુને તૃપ્ત કરવાને તર્પણ યાગ કરવા હોય ત્યારે, ભાજનમાં, થાકેલાને થાફ મટાડવામાં, રક્તપિત્તના રોગમાં, નેત્ર રોગમાં, કમળામાં, પાંડુ રોગમાં, ક્ષય રોગમાં, એટલી એટલી જગેાએ નવું ધી આપવું એમ ધીરજવાળા વૈઘો કહેછે.
ज्वरे विबन्धेषु विषूचिकायामरोचके वा शमिते तथाग्नौ । पानात्यये वापि मदात्यये वा शस्तं न सर्पिर्बहु चैषु नित्यम् ॥ इति घृतवर्गः ।
For Private and Personal Use Only
તાવમાં, બહુ કાઇમાં, વિવૃચિકા રાગમાં, રેચક રોગમાં, મંદાગ્નિ રાગમાં, મદ્યપાન અતિશય થવાથી થયેલા રાગમાં, મદાય રાગમાં એ રાગામાં ઘણું ધી આપવું હિતકર નથી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे क्षीरवर्गो नाम अष्टमोऽध्यायः ।