________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૩
હારીતસંહિતા,
ઘેટીનું ધી વિપાકમાં હલકું છે; સર્વ રાગને અને ઝેરને નાશ કરનારૂં છે; હાડકાંની વૃદ્ધિ કરનારૂં છે; તથા અશ્મરી (પથરી) અને શ કૈરા ( વીર્યની કણી બાઝી ગઈ હોય તે રોગ) ને મટાડનારૂં છે.
ઘેાડીના ચીના ગુણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चक्षुष्यं घुक्षणं चाग्नेर्वातदोषनिवारणम् । वृद्धिं करोति चास्नां तत्सर्पिराश्वं विषापहम् ॥
इत्यश्वघृतम् ।
ઘેાડીનું ધી નેત્રને બળ આપનારૂં, અગ્નિને પ્રદિપ્ત કરનારૂં, વાયુના દોષને નિવારણ કરનારૂં, હાડકાંની વૃદ્ધિ કરનારૂં અને વિષને દૂર કરનારૂં છે.
દૂધના ધીના ગુણ,
वृद्धिं करोति देहाग्नेर्लघु पाके विषापहम् । तर्पणं नेत्ररोगघ्नं दाहनुत् पयसो घृतम् ॥
इति क्षीरद्रवघृतम् ।
દૂધનું દહીં કર્યા વિનાજ દૂધમાંથી ધી કાઢયું હોય તે શરીરના અગ્નિની વૃદ્ધિ કરેછે, વિપાકમાં હલકું છે, ઝેરને દૂર કરેછે, ધાતુઓને તસ કરેછે, નેત્રરોગને નાશ કરેછે અને દાહને મટાડે છે.
સ્ત્રીના દૂધના ગુણ,
कफेऽनिले योनिदोषे शोषे पित्ते च तद्धितम् । चक्षुष्यमाज्यं स्त्रीणां च दानममृतोपमम् ॥
इति नारीघृतगुणाः ।
સ્ત્રીનું દૂધ ક રોગમાં, વાયુ રોગમાં, યાનિ દોષમાં, શેાધ રોગમાં, અને પિત્ત રોગમાં હિતકર છે. વળી તે નેત્રને બળ આપનારું, દાહને નાશ કરનારૂં તથા અમૃત જેવું છે.
For Private and Personal Use Only