________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમ.
બકરીના ધન ગુણ, आज घृतं दीपनीयं चक्षुष्यं बलवर्धनम् । कासश्वासक्षयाणां च हितं पाके कफापहम् ॥
इति छागलं घृतम् । બકરીનું ધી જીરાગ્નિને પ્રદીપ્ત કરનાર, નેત્રને હિતકર, બળને વધારનાર, ખાંસી, શ્વાસ અને ક્ષયને હિતકર અને પચ્યા પછી કને દૂર કરનારું છે.
ભેંસના ઘીના ગુણ, सवातपित्तशमनं सुशीतं माहिषं घृतम् । मधुरं गुरु विष्टम्भि बल्यं श्रेष्ठगुणात्मकम् ॥
इति महिषीघृतम् । બંસનું ઘી વાયુ અને પિત્તને શમાવનારું, અતિ ઠંડું, મધુર, ભારે, મળને અટકાવનાર, બળ આપનાર, અને ઉત્તમ ગુણવાળું છે.
ઊંટડીના ધીના ગુણ औष्ट्र कटु घृतं पाके शोषकमिविषापहम् । दीपनं कफवातघ्नं कुष्ठगुल्मोदरापहम् ॥.
___इत्युष्ट्रीघृतम् । ઊંટડીનું થી પાચન થયા પછી તીખું, શેષગ, કૃમિગ, અને વિષદોષને મટાડનાર, અને અગ્નિને દીપન કરનારું, કફ અને વાયુને હસુનારું, તથા કેત, ગુલ્મ અને ઉદરરોગને દૂર કરનારું છે.
ઘેટીના ધીને ગુણ पाके लघ्वाविकं सर्पिः सर्वरोगविषापहम् । वृद्धि करोति चास्नां तच्चाश्मरीशर्करापहम् ॥
इत्याविकं घृतम् ।
For Private and Personal Use Only