________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
डारीतसंहिता.
ભેંસના દહીંના ગુણ घनं माहिषमुद्दिष्टं मधुरं रक्तदोषकृत् । कफशोफकरं वृष्यं पित्तकृद्धातकोपनम् ॥
इति महिषीदधिगुणाः ।। ભેંસનું દહીં જાડુ, મધુર, રક્તદોષને ઉત્પન્ન કરનાર, કફ અને સોજાને ઉપજાવનાર, પૌષ્ટિક તથા પિત્તને ઉપજાવનાર અને વાયુને કેપવનાર છે.
ઊંટડીના દહીંના ગુણ विपाके कटु सक्षारं गुरुभेद्यौष्ट्रिकं दधि । वातमीसि कुष्टानि क्रिमीन हंत्युदराणि च ॥
इत्यौष्ट्रीदधिगुणाः। ઊંટડીનું દહીં વિપાકમાં તીખું, ક્ષારયુક્ત, ભારે, મળને ભેદન કરનાર, તથા વાયુ, અર્શ, કોઢ, કૃમી અને ઉદરરોગ, એટલા રોગને નાશ २नाई छ.
सीनाहींना स्निग्धं विपाके मधुरं बल्यं संतर्पणं हिमम् । चक्षुष्यं ग्राहि दोषघ्नं दधि नार्या गुणोत्तमम् ॥
इति स्त्रीदधिगुणाः । સ્ત્રીનું દહીં, સ્નિગ્ધ, વિપાકમાં મધુર, બળ આપનારું, ધાતુઓને તૃપ્ત કરનારું, તું, નેત્રને હિતકર, ગ્રાહિ, વાતાદિ દેપને નાશ કરનારું, અને ઉત્તમ ગુણવાળું છે.
टीनाहींना गुण. कोपनं कफवातानां दुर्नाम्नां चाविकं दधि । दीपनीयं तु चक्षुष्यं पांडुकृहधि वातलम् ॥ रूक्षमुष्णं कषायं स्यादत्यभिष्यंदि दोपलम् । रसे पाके च मधुरं कषायं कुष्ठवर्धनम् ॥
इति मेदीदधिगुणाः।
For Private and Personal Use Only