________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८०
હારીતસંહિતા.
*N...
nAmAvA
સવારના દૂધના ગુણ, निशाशीतांशुसंशीतं निद्रालस्यसमानुगम् । सघनं शीतकफकृत्क्षीरं प्राभातिकं भवेत् ॥
इति प्राभातिकक्षीरगुणाः। રાત્રિએ ચંદ્રના કિરણથી શીતળ થયેલું, ઊંઘ અને આળસથી યુક્ત, જાડું, શીતળતા તથા કફને ઉત્પન્ન કરનારું, એવું સવારનું દૂધ હોય છે.
सांना धना गुप. वासरे सूर्यसन्तापात्सद्योष्णं कफवातजित् । हितं तत्पित्तशमनं सुशीतं भोजने निशि ॥
इति दिनक्षीरगुणाः । સાંજનું દૂધ, દિવસના સૂર્યના તાપથી તત્કાળ ગરમ થયેલું, કફ અને વાયુને મટાડનારું, હિતકર, પિત્તને શમાવનારું, તથા અતિ ઠંડું છે, માટે તેને રાત્રે ભજનમાં લેવું.
દૂધ બગાડનારા ખેરક વિગેરે अल्पाम्बुपानव्यायामात्कटुतिक्काशने लघु । पिण्याकाम्लाशिनीनां तु गुर्वमिष्यन्दि शीतलम् ॥ ગાય વગેરેને પણ થોડું પાવામાં આવતું હોય, શ્રમ ઘણે ક. રાવવામાં આવતા હોય, તીખું અને કડવું ખવરાવવામાં આવતું હોય, ખાવાનું થોડું નાખવામાં આવતું હોય, તથા ખેળ અને ખાટા પદાર્થો ખવરાવવામાં આવતા હોય, તો તેથી તેમનું દૂધ ભારે, સળેખમ ઉત્પન્ન २नाई थने १३ (शीत) थायछे..
ક્ષીરપાનને વિધિ. क्षीणानां दुर्बलानां च तथा जीर्णज्वरार्दिते । दीप्ताग्नीनामतन्द्राणां श्रमशोषविकारिणाम् ॥ व्यवायिस्वल्पशुक्राणां श्वासिनां विषमाग्निनाम् । तथा च राजयक्ष्माणां क्षीरपानं विधीयते ॥ न शस्तं लवणैर्युक्तं क्षीरं चाम्लेन वा पुनः । करोति कुष्ठं त्वग्दोषं तस्मान्नैव हितं मतम् ॥
इति क्षीरपानविधिः ।
For Private and Personal Use Only