________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમ.
૭૯
ઘેટીને દૂધના ગુણ, औरभ्रं मधुरं रूक्षमुष्णं वातकफापहम् । न शस्तं रक्तपित्तानां वातिकानां हितं भवेत् ॥
દતિ મેટ્રીગુજા: I ઘેટીનું દૂધ, મધુર, રૂક્ષ, ગરમ, વાયુ અને કફને હરનારું, તથા વાયુના રેગવાળાને હિત કરે છે. એ દૂધ રકતપિત્તવાળાને હિતકર નથી.
ભંસના દૂધના ગુણ स्निग्धं मरुच्छीतकरं च तन्द्रानिद्राकरं वृष्यतमं श्रमन्नम् । बलप्रदं पुष्टिकरं कफस्य सञ्जीवनं माहिषमुच्यते पयः॥
ફતિ મuTS: ભેંસનું દૂધ સ્નિગ્ધ (રહ-ચિકાશવાળું), વાયુકર્તા, ડું, ઘેન અને ઊંઘ આણનારું, વીર્યજનક, અમને દૂર કરનારું, બળ આપનારું, કફને વધારનારું છે અને જીવનરૂપ છે, એમ વૈદ્યોનું કહેવું છે.
ઊંટડીના દૂધના ગુણ रूक्षं तथोष्णं लवणं कफस्य निवारणं वातविकारहारि । लघु प्रशस्तं कटुकं क्रिमीणांशोफार्शसामौष्ट्रिपयोऽनुकूलम् ॥
રૂતિ ૩છૂપયોગુણ: . ઊંટડીનું દૂધ રૂક્ષ, ગરમ, ખારૂં, કફને મટાડનારું, વાયુના રોગને હરનારું, હલકું, હિતકર, તીખું, તથા કૃમીને, સજાને અને અર્થને અને નુકૂળ અર્થાત્ વધારનારું છે.
નારીને દૂધના ગુણ सञ्जीवनं बृंहणमेव सात्म्यं सन्तर्पणं नेत्ररुजापहं च । पित्तस्य रक्तस्य च नाशनं च नारीपयः स्नेहनमेव शस्तम् ॥
રૂતિ નાળા ! સ્ત્રીનું દૂધ છવાડે એવું, શરીરને પુષ્ટિ કરનારું, મનુષ્યને માફક આવનારું, ધાતુઓને તૃપ્ત કરનારું, નેત્રના રોગને દૂર કરનારું, રકતપિત્તને નાશ કરનારું, અને શરીરના અવયને સ્નિગ્ધ કરનારું તથા હિતકર છે.
For Private and Personal Use Only