SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮ શ્રી સમયસાર પ્રકરણ. અ—જે પુરૂષ માંસ ભક્ષણ કરનારા છે, તેએ થાડા આયુષ્યવાળા, નિધન, ખીજાનાં કામ કરી જીવનારા, તથા ખરામ કુળ માં ઉત્પન્ન થાય છે. ૫ ૧૨ । Acharya Shri Kailassagarsuri Gyanmandir तिलसर्षपमात्रं तु, यो मांस भक्षते नरः । स याति नरकं घोरं यावच्चन्द्रदिवाकरौ ॥ १३ ॥ અર્થ જે પુરૂષ તલના દાણા જેટલું અથવા સર્જવના દાણા જેટલું પશુ માંસ ખાય, તે સૂર્યચન્દ્રની સ્થિતિ સુધી નરકમાં રહે છે. । ૧૩ । अस्थिवासी सदा रुद्रो, मांसवासी जनाईनः । शुक्रे च वसति ब्रह्मा, तस्मान्मांसं न भक्षयेत् ॥ १४ ॥ અ—હાડકામાં મહાદેવ રહે છે, માંસમાં શ્રીહરિ રહે છે, તથા વીર્ય માં બ્રહ્મા વસે છે, તે કારણથી માંસના આહાર ન કરવા. ૫૧૪ા न ग्राह्याणि न देयानि वस्तूनि षड् विवेकिना । अग्निर्मधु विषं शस्त्रं, मद्यं मांसं तथैव च ।। १५ ।। અથ—દેવતા, મધ, ઝેર, શસ્ત્ર, દારૂ અને માંસ એ છ વસ્તુ વિવેકી પુરૂષે આપવી નહિ અને લેવી પણ નહિ. ૫ ૧૫ ॥ मद्यपानान्मतिभ्रंशो, नराणां जायते खलु । न धर्मो न दया तेषां न ध्यानं न च सत्क्रिया ॥ १६ ॥ , અથ—મદ્યપાન કરવાથી ખરેખર માણસે તની બુદ્ધિ નાશ પામે છે, તેઓના ધર્મ, દયા, ધ્યાન કે સષ્ક્રિયા સર્વ નાશ પામે છે. ૫૧૬ मद्यमन्तो न जानाति, स्वजनान्यजनानि च । न शत्रुं नैव मित्रं च, 'न कलत्रं न मातरम् ॥ १७ ॥ અ મધ પીનારાઓ પેાતાના માણસ છે કે બીજાના તે For Private and Personal Use Only
SR No.020364
Book TitleGurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1918
Total Pages87
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy