________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
જાણું શકતા નથી, શત્રુ છે કે મિત્ર છે તે પણ નથી જાણતા, તેમ
અગર માતાને પણ ઓળખી શક્તા નથી. ૧૭ देवताराधनं चैव, गुरूणां चैव सेवनम् । शिष्टसङ्गोऽपि नैवास्य, न धर्मो न च साधनम् ॥ १८ ॥
અર્થ–જે પુરૂષ મધપાન કરે છે તેને દેવતાનું આરાધન, ગુરુ રૂઓની પૂજા, તેમ સારા પુરૂષની સબત નથી હોતી, તથા ધર્મ અને સાધન (અર્થ-કામ) હેતાં નથી. ૧૮
આવાં કારણેથી મવપાનને નિષેધ કર્યો છે.
॥ चोथो रात्रिभोजन निषेध अधिकार ॥
पद्मपुराणे प्रभासखण्डे
चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायकम् ॥ १९ ॥
અર્થ–નરકનાં ચાર દ્વાર છે. પ્રથમ રાત્રે ખાવું તે ૧, પરસ્ત્રીને સમાગમ ૨, પાણીને ભાગ હોય તેવા પદાર્થનું (બાળ) અથાણું ૩, તથા અનન્તકાય (કંદમૂળ) નું ભક્ષણ છે. ૪ ૧૯
पयोदपटलाच्छन्ने, नाश्नन्ति रविमण्डले । ગત જો તુ ના, મા! માને યુવા ૨૦
અર્થ-રાહુથી ઢંકાએલું રવિમંડળ હેય ત્યારે ભજન નથી કરતા, અને સૂર્ય અસ્ત થયા પછી ભેજન કરે છે તે અરે આ ! સૂર્યના સેવકે કેવા? ૨૦ છે
For Private and Personal Use Only