________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સરહસ્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बीजो-जो मद्य-मांस भक्षण निषेध अधिकार.
न गंगा न च केदारो, न प्रयागो न पुष्करम् ।
न च ज्ञानं न च ध्यानं, न तपो न जपक्रिया ॥ ८ ॥
उक्तं च
-
न दानं न च होम, न पूजा न गुरोर्नतिः । यदि खादति मांसानि सर्वमेतन्निरर्थकम् ।। ९ ।।
ભાવાર્થ જે પુરૂષ માંસ ભક્ષણ કરે છે તેમને ગંગા, કેદાર, प्रयाग } पुष्४२ विगेरे यात्रा निरर्थ छे, तेभन ज्ञान, ध्यान, तथ, જપ કે ક્રિયા દાન, હામ, પૂજા, ગુરૂવન્દન સર્વ નિરર્થક છે તેમ મહાભારતમાં કહ્યું છે. ૫ ૮ | ૯ ગા
क्व मांसं ? क्व शिवभक्तिः ?, क्व मयं ? क्व भवार्चनम् ? | मद्यमांसानुरक्तानां, दूरे तिष्ठति शङ्करः || १० ||
૬૭
અ—ક્યાં માંસ ને ક્યાં શિવની ભક્તિ ? ક્યાં મદ્યપાન અને ક્યાં શિવપૂજન? જે પુરૂષે માંસ તથા મદ્યમાં પ્રીતિવાળા છે તેમનાથી શંકર દૂર રહે છે. ૫ ૧૦ના
किं जापहोमनियमैस्तीर्थस्नानैश्च भारत ! |
यदि खादन्ति मांसानि, सर्वमेतन्निरर्थकम् ।। ११ ।।
અર્થ —જે પુરૂષો માંસ ખાય છે તેને જપ હામ કરવાના નિયમ, તીમાં જઇને કરેલ સ્નાન એ બધુ નિરર્થક છે. એ મ युधिष्ठिरने धृष्णु हे छे. ॥ १ ॥
अल्पायुषो दरिद्राच, परकम्र्मोपजीविनः । कुकुलेष्वेव जायन्ते, ये नरा मांसभक्षकाः ॥ १२ ॥
For Private and Personal Use Only