________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સમયસાર પ્રકરણુ,
કષાયવર્ડ (વિશુદ્ધ પરિણામે) ચઠાણીયા, ભૂમિકાટ સમાન કષાયવર્લ્ડ ( મધ્યમ પરિણામે ) ત્રણ ઠાણીયા અને પર્વતની ફાટ સમાન કષાયવર્ડ એ ઠાણીયા બંધાય છે. એક ઠાણીયા શુભ રસ બંધાતા નથી; ૨-૩-૪ ઠાણીયેાજ અંધાય છે.
ચાર સંજવલન (કષાય), પાંચ અંતરાય ( દાન-લાભ-ભાગઉપભાગ–વીય અંતરાય), પુરૂષવેદ, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યં વજ્ઞાનના આવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનના આવરણુરૂપ ૧૭ પ્રકૃતિએ ૧-૨-૩-૪ સ્થાનિક રસવાળી અને બાકીની શુભ તેમજ અશુભ પ્રકૃતિએ ૨-૩-૪ સ્થાનિક રસવાળી કહી છે.
સકલેશ ( મલીન અધ્યવસાય ) વડે અશુભ પ્રકૃતિના તીવ્ર ( આકરા ) રસ થાય છે અને અધ્યવસાયની શુદ્ધિ થતાં મંદ રસ થાય છે. શુભ પ્રકૃતિના તા અધ્યવસાયની શુદ્ધિવડે તીવ્ર રસ થાય છે અને અધ્યવસાયની મલીનતા થતાં તે રસ મ≠ પડી જાય છે.
પ્રદેશ ખ'ધ તે કર્મ વ ણુાનાં દળીયાં (મેળવવા) રૂપ સમજવા.
આ પારાવાર સસારમાં ભમતાં જીવ પેાતાના સર્વ (લેાકાકાશ પ્રમાણ અસ ંખ્ય ) પ્રદેશેાવડે, અભબ્યાથી અનતગુણા પ્રદેશદળથી બનેલા અને સર્વ જીવથી અન તગુણા રસછેદે કરી યુક્ત, સ્વપ્રદેશમાંજ રહેલા ( બહારના નહિં ), અભવ્યાથી અનંતગુણા (અને સિદ્ધથી અનતમા ભાગના) કર્મ વણાના સ્કધા પ્રતિસમય ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તેમાંથી ઘેાડાં દળીયાં આયુક`ને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય દળીયાં નામ અને ગાત્રકને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય દળીયાં જ્ઞાનાવરણ, દનાવરણ અને અંતરાય કર્મને, તેથી વિશેષાધિક મેાહનીય કર્મોને અને તેથી વિશેષાધિક વેદનીય કર્મને વહેંચી આપી નિજ આત્મપ્રદેશમાં ક્ષીર નીરની પેરે અથવા લેાહુ અગ્નિની પેરે તે ક વણાના ધા સાથે મળી જાય છે.
For Private and Personal Use Only