________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
શ્રી સમયસાર પ્રકરણ.
સ્થલચરની ૮૪ હજાર અને ખેચરની ૭૨ હેજાર વર્ષની, સંદીપ ચેન્દ્રિય તિર્યંચ જળચર, થલચર અને ખેચરની અનુક્રમે પૂર્વ ક્રોડ, ત્રણ પચેપમ અને પલ્યાપમના અસંખ્યાતમા ભાગની; ગર્ભ જ મનુષ્યની ત્રણ પચે પમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ જાણવી અને જધન્ય ભવસ્થિતિ સર્વેની અંતર્મુÖહતની (પર્યાપ્તઆશ્રી જાણવી). સર્વે અપયોસ જીવાની તા ઉત્કૃષ્ટ પણ અંતર્મુહની સમજવી. સર્વે સૂક્ષ્મ નિગોદની તેમજ ખાદર પર્યાપ્ત નિગેાદની પણ તેટલી જ જાણવી. દ્વેગ, નારકીની ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમની અને જધન્ય ૧૦ હજાર વષ ની ભવસ્થિતિ સમજવી.
46
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવગાહના યા દેહમાન..”
પ્રત્યેક વનસ્પતિ સિવાય સર્વે એકેન્દ્રિયની અવગાહના આંગળના અસંખ્યાતમા ભાગની ડાય છે અને પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક એક હજાર જનની ડાય છે. એઇન્દ્રિયની ખાર જોજનની, ત્રિઇન્દ્રિયની ત્રણ કાસની, ચઉરિન્દ્રિયની ચાર કાસની, અસ'ની અને સ'જ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની એક હજાર જોજનની અને સ ંજ્ઞી મનુષ્યાની ત્રણ કાસની. આ સર્વે ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તાઆશ્રી સમજવી.
પોસાની જઘન્ય અવગાહના અને અપર્યાપ્તની જધન્ય ઉત્કૃષ્ટ અને પ્રકારની અવગાહના આંગળના અસંખ્યાતમા ભાગની જાણવી.
દેવતાની સ્વાભાવિક ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની અને નારકાની પાંચસે ધનુષ્યની સમજવી. ( જઘન્ય અવગાહના તા ઉત્પાદ કાળે આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણેજ સમજવી ).
પૂર્વોક્ત ભવસ્થિતિ અને અવગાહના આશ્રી વિશેષ હકીકત, કાયસ્થિતિ, પ્રાણ, પર્યાપ્ત અને લેસ્યાએ ઈત્યાદિક સંબધી વિશેષ અધિકાર શ્રુતસાગર (વિશાળ આગમા )થી જાણવા ચાગ્ય છે. હવે મિથ્યાઢષ્ટિ પ્રમુખ ચાદ ગુણસ્થાનાના સ્થિતિકાળ બતાવે છે. તેમાં મિથ્યાત્વના ત્રણ પ્રકારે સ્થિતિકાળ શાસ્ત્રકારે બતાવ્યા છે તે
For Private and Personal Use Only