________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
વા. નવ પ્રકારના-પૃથ્વી, અ, તેલ, વાઉ, વનસ્પતિ (સ્થાવર-એકેન્દ્રિય) અને ૨-૩-૪-૫ ઈન્દ્રિયેવાળા છે, એમાં પંચેન્દ્રિય
ના સંસી, અસણી બે ભેદ ગણતાં દશ પ્રકારના જાણવા; અગીચાર પ્રકારના-સૂમ બાદર એકેન્દ્રિય (૨) ત્રણ વિકસેન્દ્રિય (૫) જ લચર, સ્થલચર, બેચર (૮), મનુષ્ય, દેવ અને નારક (૧૧), બાર પ્રકારના -પ્રથમ દર્શાવેલા રુકાય જીવો પર્યાપ્તાપર્યાપ્ત ભેદે જા ણવાતેર પ્રકારના છ-સૂક્ષ્મ નિગોદ રૂપ એક અવ્યવહારિક (૧), પૃથ્વી, અ, તેજ, વાયુ અને નિગદ એ પાંચે સૂમ બાદરપણે બબે ભેદે ૧૦ કુલ (૧૧), પ્રત્યેક વનસ્પતિ (૧૨) અને ત્રસ (૧૩). ચિદ પ્રકારના છ-સૂક્ષમ અને બાદર એકેન્દ્રિય (૨) ત્રણ વિકલેન્દ્રિય (૫) અસંજ્ઞી અને સંસી (૭) એ સાતે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે અથવા મિથ્યા દષ્ટિ (૧), સાસ્વાદન (૨), મિશ્ર (૩), અવિરત સમ્યગ્દષ્ટિ (૪), દેશવિરત (પ), પ્રમત્તસંયત (૬), અપ્રમત્તસંવત (૭), નિવૃત્તિ બાદર સંપરાય (૮), અનિવૃત્તિ બાદર સંપરાય (૯), સૂક્ષ્મસંપરાય (૧૦), ઉપશાન્ત કષાય વીતરાગ છદ્મસ્થ (૧૧), ક્ષીણકષાય વીતરાગ છઘસ્થ (૧૨), સગકેવળી (૧૩) અને અગકેવળી (૧૪) એમ ચૈાદ ગુણસ્થાનકવતી પણાવડે જી ચૌદ પ્રકારના જાણવા. એવી રીતે બુદ્ધિવતએ સિદ્ધાન્તાનુસારે અનેક પ્રકારે છે. વલે પ્રરૂપવા યોગ્ય છે.
હવે ઉક્ત જેની સંક્ષેપે ભવસ્થિતિ પ્રરૂપવામાં આવે છે –
પૃથ્વીકાયની ૨૨ હજાર વર્ષની, અપકાયની ૭ હજાર વર્ષની, અગ્નિકાયની ત્રણ અહારાત્રિની, વાયુકાયની ૩ હજાર વર્ષની અને પ્રત્યેક વનસ્પતિકાયની દશ હજાર વર્ષની-આ સર્વે ઉત્કૃષ્ટ સ્થિતિ બાદર પર્યાપા આશ્રી સમજવી.
હવે પર્યાપ્ત બેઈન્દ્રિયાદિકની ભવસ્થિતિ કહે છે.
બેઈન્દ્રિયની બાર વર્ષની, ત્રિઈન્દ્રિયની ૪૯ દિવસની, ચઉરિ ન્દ્રિયની છ માસની, અસંજ્ઞી પંચેન્દ્રિયતિ જળચરની પૂર્વ કેડીની,
For Private and Personal Use Only