________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રી ગુરૂગુણમાલા.
સંપત્ અને ૮ સંગ્રહપરિજ્ઞાસ પત્ એ અષ્ટગણી સ ંપદા તે દરેકના ચાર ચાર ભેદ નીચે મુજખ જાણવા ચેાગ્ય છે.
આચાર સ`પદા–૧ ચરણ સિત્તરી સહિતતા, ૨નિમંદતા—મૃદુતા યા કામળતા, ૩ અનિયત ( અપ્રતિબદ્ધ ) વિદ્ધાશ્તિા અને ૪ જિતેન્દ્રિયતા.
શ્રુત સંપદા−૧ યુગ પ્રધાના ગમજ્ઞતા ( સર્વોત્કૃષ્ટ વિદ્વત્તા ), ૨ પરિચિત સૂત્રાતા, ૩ ઉત્સર્ગ અપપાવેદિત્ય, અને ૪ ઉદાત્તાદિપઢુંવણાચ્ચારિત્વ.
શરીર સ’પદા–૧ સમચતુરઅ સંસ્થાનતા, ૨ સંપૂર્ણ અંગે પાંગતા, ૭ સપૂર્ણ પંચેન્દ્રિયતા, અને ૪ તપ પરીષહાર્દિક સહિષ્ણુતા ( સહનશીલતા ).
વચન સપદા-૧ અસ્ખલિત પ્રતિભા ( શાલિ ) ૧, ૨ મધુર વાકયતા, ૩ નિર્વિકાર વચનતા અને ૪ સ્ફુટ વચનતા..
વાચના સ'પટ્ટા-૧ ચાગ્યાયેાગ્ય પાત્રજ્ઞતા, ૨ પૂર્વસૂત્રાર્થ પરિણમ્બે છતે અપર સૂત્રાર્થદાન, ૩ સૂત્ર પ્રત્યે ઉત્સાહન, અને ૪ અર્થ પ્રત્યે નિહિત્ય અથવા નિર્વાહકત્વ.
સતિ સ`પદા–૧ અવગ્રહ–અવ્યકત ગ્રહણ, ૨ ઇહા-વિમર્શ, ૩ અપાય–નિશ્ચય અને ૪ ધારણા-અવિસ્મરજી.
પ્રયાગ મતિવાદ મુષ્ઠિ-૧ શકિત પરિજ્ઞાન, ૨ પર પુરૂષ પરિજ્ઞાન, ૩ સ્વપર અનુકૂળ ક્ષેત્ર પરિજ્ઞાન અને ૪ સ્વપર અનુકૂલ રાજ્યાદિવસ્તુ વિજ્ઞાન.
સગ્રહ પરિજ્ઞા સ’પદા-૧ ગણ ( સાધુ સમુદાય ) વિહારચોગ્ય ક્ષેત્રાદિ પરિક્ષણ ૨ ભદ્રકાદિકને ઉપદેશ દઇ ગણચિન્તાદિમાં સ્થિરી કરણ, ૩ સ્વાધ્યાય ચેાગ્ય પુસ્તકાદિકનું સંગ્રહણ, અને ૪ તપાનુષ્ઠાનાદિકમાં શિષ્યાદિકની યથાયાગ્ય નૃત્યન્નતા. એ રીતે ગણી સંપદાના ખત્રીશ ભેદો કહ્યા છે તેમાં સાવધાન અને આચાર
For Private and Personal Use Only