________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
• ********* 5. ••••••
•••••••~-~
~-~
વિનય, શ્રત વિનય, વિક્ષેપ વિનય, તથાતોષ પ્રતિઘાત વિનય એ ચાર પ્રકારના વિનયમાં સ્વપરના સંયમ તગણુ પ્રતિમા વિ. હારાદિ સામાચારી સાધન લક્ષણ, આચાર વિનય, સૂત્ર અર્થ તદુભય ભાવરહનું દાન-ગ્રહણ કરવા માટે પ્રેરણા અને સહાયાદિવડે શ્રત આચાર, મિથ્યાત્વમાંથી, ગૃહસ્થપણામાંથી કે પ્રમાદમાંથી ખસેડીને સારા ચઢતાભાવમાં સ્થાપવું તે વિક્ષેપ વિનય અને વિષય કષાયાદિક દેષને પ્રતિઘાત કરવા વડે તષિપ્રતિઘાત વિનય એમ ચાર પ્રકારને વિનય વખાર છે, તેવા વિનય વડે નિર્મળ ગાત્ર એવા ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તે. (૩૭)
હવે ગ્રંથકાર ગ્રંથ સમાપ્તિ કરતાં સૂરિવરના ગુણેની અનંતતા અને તેનું વર્ણન કરવા પિતાની અત્યંત
અસમર્થતા દર્શાવતા કહે છે. जइवि हु सूरिवराणं, सम्मं गुणकित्तणं करेउं जे। सक्कोवि नेव सक्कइ, कोऽहं पुण गाढमूढमई ॥ ३८॥ तहवि हु जहासुआओ, गुरुगुणसंगहमयाउ भत्तीए । इय छत्तीसं छत्तीसियाउ भणियाउ इह कुलए ।। ३६ ॥ सिरिवयरसेणसुहगुरु-सीसेणं विरइयं कुलगमेयं । पढिऊणमसढभावा, भव्वा पावंतु कल्लाणं ॥ ४० ॥
યદ્યપિ સૂરિવરેના સગુણેને યથાર્થ રીતે વર્ણવવાને ઈન્દ્ર પણ સમર્થ નથી તે પછી અત્યંત મૂઢમતિ એ હું શી રીતે સમર્થ હોઈ શકું? ૩૮.
તેપણ યથાશ્રુત (શાસ્ત્ર-સંપ્રદાય અનુસારે) ગુરૂગુણેના સંગ્રહવાળી છત્રીશ છત્રીશીઓ આ કુલકમાં ભકિતવડે કહી છે. ૩૯
For Private and Personal Use Only