________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરુગુણમાળા. હવે ગ્રંથકાર ત્રીસમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છેबत्तीसदोसविरहिय-वंदणदाणस निश्चमहिगारी ! चउविहविगहेंविरत्तो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३५ ॥
બત્રીશ દોષ રહિત વંદન (કતિકર્મ) કરવાને સદાય લાયક અને ચાર પ્રકારની વિકથા રહિત એવા ૩૬ ગુણયુ કા ગુરૂ જયવતા વર્તા! ૩૫
ભાવાર્થ—અનાદરપણે, સ્તબ્ધપણે ઈત્યાદિ ૩ર દેષ રહિટ તપણે જે સદાય વંદન કરવા ગ્ય છે (તે દોષનું સવિસ્તર સ્વરૂપ ભાષ્યત્રય પૈકી ગુરૂવંદન ભાષ્યથી જાણવું). તથા સ્ત્રી કથા, ભક્ત (ભેજન)કથા, દેશકથા અને રાજકથા એ ચાર પ્રકારની વિકથાથી વિરક્તદૂર રહેનાર એવા છત્રીશ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તા! ૩૫
હવે ગ્રંથકાર પાંત્રીશમી ગુરૂગુણ છત્રીશી વખાણે છે. तित्तीसविहासायणे-वजणजुग्गो य वीरिआयारं । तिविहं अणिगृहंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३६ ॥
ગુરુની આગળ ચાલવા પ્રમુખ ૩૩ આશાતના વર્જન યેગ્યા અને ત્રણ પ્રકારે વીર્વાચારને સારી રીતે પાળતા એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તો! ૩૬
ભાવાર્થ–ગુરૂ આશાતના-ગુરૂની આગળ, પડખે તેમજ નજદીક બેસતાં, ઊભતાં, કે હીંડતાં, ગુરૂ પહેલાં આચમન કરતાં, ગમનાગમન આવતાં, રાત્રે જાગતા છતાં ગુરૂ પૂછે તે ઉપર લક્ષ નહિ આપતાં, આવેલા સાધુને ગુરૂ પહેલાં બોલાવતાં, કેઈક શિષ્ય પાસે પ્રથમ ભિક્ષાની આચના કરી પછી ગુરૂ પાસે આલેચતાં, એજ પ્રમાણે ગુરૂ પહેલાં બીજાને ભિક્ષા બતાવતાં, બીજાને
For Private and Personal Use Only