SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ શ્રી ગુરુગુણમાણું ગમાં ઉપગ, વેદના-કષ્ટ સહિષ્ણુતા, અને મરણાન્તિક ઉપસર્ગ અધિસહન એ સાધુ યોગ્ય ર૭ ગુણવડે અલંકૃત હોય અને ન હણે, ન હણાવે, હણતાને ન અનુદે ન રાંધે, ન રંધાવે, રાંધતાને ન અનુદે ન ખરીદે, ન ખરીદાવે, ન ખરીદનારને અનુદે એ રીતે નવકેટિ શુદ્ધ આહાર ગ્રહણ કરે એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તા. ૨૯ હવે ગ્રંથકાર ઓગણત્રીશમી ગુરુગુણ છત્રીશી વખાણે છે. अडवीसलद्धिपयडण-पउणो लोए तहा पयासंतो । अडविहपभावगत्तं, छत्तीसगुणो गुरू जयउ ॥ ३० ॥ અઠાવીશ લબ્ધિ પ્રગટ કરવા ઉજમાળ તથા અeવિધ પ્રભાવકતા જગતમાં પ્રકાશતા એવા ૩૬ ગુણયુક્ત ગુરુ મહારાજ જયવંતા વર્તે. ૩૦ ભાવાર્થ–આમ સહી, વિપેસહી, ખેલ સહી, જલે - સહી, સસણી, સંભિન્નશ્રેત, અવધિ, જુમતિ, વિપુલમતિ, ચારણ, આસીવિસ, કેવલી, ગણધર, પૂર્વધર, અરિહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, ક્ષીર--મધુ-કૃતાઢવ, કેકબુદ્ધિ, પદાનુસારી, બીજબુદ્ધિ, તે જેલેશ્યા, આહારક, શીતલેશ્યા, વૈક્રિય, અક્ષણ મહાનસી અને પુલાક લબ્ધિ એ ૨૮ લબ્ધિઓને સવિસ્તર અધિકાર (ગુરૂગમ્ય) ટીકાદિકના આધારે જાણવા યોગ્ય છે, તે પ્રગટ કરવાપ્રાપ્ત કરી લેવા સાવધાન હોય અને ૧ પ્રાવચની, ૨ ધર્મકથી, ૩ વાદી, કનૈમિત્તિક, પ તપસ્વી, ૬ વિદ્યા-મંત્રસિદ્ધ, ૭ અંજનગાદિ સિદ્ધ અને ૮ પ્રધાન કવિ એ આઠ પ્રકારના પ્રભાવક કહેવાય છે, તેવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તા! ૩૦ For Private and Personal Use Only
SR No.020364
Book TitleGurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1918
Total Pages87
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy