SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. તર ગ્રંથ કહ્યા છે તેના ત્યાગ કરનારા એવા ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજા જયવતા વર્તા ! ૨૭. હવે છવીશમી ગુરૂગુણ છત્રીશી ગ્રંથકાર વખાણે છે. परणवेइँया विसुद्धं, छद्दोस विमुक्त पंचवीसविहं । पडिले हे कुणतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २८ ॥ ૧ પંચવિધ વેદિકા વિદ્યુતૢ તથા ષડ્ દોષ વિજેત પંચવીશ પ્રકારની પ્રતિલેખના કરતા એવા છત્રીશ ગુરૂગુણયુક્ત ગુરૂમહારાજા જયવંતા વર્તા ! ૨૮. ભાવાર્થ:—પગ પ્રસારી ( પહેાળા કરી ), ઢીંચણુની મહાર હાથ રાખી ઇત્યાદિ પાંચ વેદિકાદોષને ટાળી, પ્રસ્ફાટન ( વસ્ત્રને ખુબ અફાળવાłટાકા મારવા ), વ્યાક્ષિપ્તતા અને નચાવવું પ્રમુખ છ દોષ તજી, ૧ દ્રષ્ટિ પ્રતિલેખના, ૬ ઊર્ધ્વ ૫ખ્ખાડા અને નવનવ અખંડા અને પ્રમા ન મળીને ૨૫ પ્રતિલેખના કરે એવી રીતે ૩૬ ગુણુયુક્ત ગુરૂમહારાજા સદાય જયવતા વર્તા ! ૨૮. હવે ગ્રંથકાર અઠ્ઠાવીશમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે. सत्तावीसविहेहिं, अगारगुणेहिं भूसियसरीरो | નવોલિસુન્દ્રાદ્દી, છત્તીસગુપ્તે ગુરૂ નયઽ II RE I સત્તાવીશ પ્રકારે સાધુગુણુ વડે ભૂષિત ગાત્ર અને નવાતિ શુદ્ધ આહાર ગ્રહણ કરનારા એવા છત્રીશ ગુણચુત ગુરૂ જયવતા વો ! ૨૯. For Private and Personal Use Only ભાવા—પાંચ મહાવ્રત અને રાત્રીલેાજનના સર્વથા ત્યાગ એ છ વ્રત, પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ, ભાવકરણ, સત્ય, ક્ષમા (સમતા) વિરાગતા, મન વચન કાયાના નિરોધ, છ કાયની રક્ષા, સયમા
SR No.020364
Book TitleGurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1918
Total Pages87
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy