________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
૨૭
વીને, નગ્ન ભીલડીની જેમ ગુહ્ય સ્થળે હાથ રાખીને, કેદીની જેમ પગ પહેાળા કે સાંકડા કરીને, ચાકડાની જેમ રજોહરણ ઝાલીને, ન્હાની વહુની જેમ મસ્તક નમાવીને, ઢીંચણુ હેઠે વચ્ચે લટકતું રાખીને, ડાંસ મચ્છર કરડે નહિ તે માટે અથવા અજ્ઞાનતાથી સાધ્વીની પેરે છાતી ઢાંકીને, આલાવા ગણવા માટે આંગળી કે ભવાંને ચલાવતા, કાગડાની જેમ આંખના ગાળા ફેરવતા, કાઠાંની જેમ વસ્ત્રને સકાચીસ કેલી રાખતા, યક્ષ વળગેલ (વળગાડ) ની જેમ મસ્તક કપાવતા, મૂંગાની જેમ હૂહૂ કરતા, દારૂ પીધાની જેમ ખડખડતા, અને વાનરની જેમ આમતેમ જોતા તથા હોઠ હલાવતા કાઉસ્સગ કરે તે ૧૮ દોષ કહ્યા. ઉક્ત દોષોને ગુરૂમહારાજ વતા હાય. વળી ૧૭ પ્રકારનાં મરણ–૧ સમયે સમયે આવખાનાં દલીયાં તૂટે તે આવીચી મરણ, ૨ જેટલાં આવખાનાં દળીયાં એક વાર અનુભવી અનુભવી ક્યાં તે અવધિ મરણ, ૩ એ અનુભવ્યા વગર જ મરે તે અન્તિક મરણ, ૪ સંયમ ચેગ ભ્રષ્ટ (?) ને અલાકામરણ, ૫ ઇન્દ્રિય-અ (વિષય) માં અંધને વશાત મરણુ, ૬ પ્રાયશ્ચિત્તહીનને સશલ્ય મરણુ, ૭ સંખ્યાતા વષઁના આવખાવાળા તિર્યંચા અને મનુષ્યા તથા દેવતાઓ અને નારકા વગર ખાકીના કેટલાકને તદ્ભવ મરણુ, ૮ વિરતિરહિત ખાલ મરણુ, હું વિરતિવ્રતને વિરત મરણ, ૧૦ દેશ વિસ્તૃતવતને મિશ્ર મરણુ, ૧૧ ચાર જ્ઞાનવંત ( મન:પર્યવ ) સુધી છદ્મસ્થ મરણુ, ૧૨ કેવળજ્ઞાનીઓને કેવળી મરણુ, ૧૩ ગૃહાર્દિકવડે લક્ષણ થકી ગાય પૃષ્ઠ મરણ, ૧૪ ઉંચે બાંધી લટકાવા વડે વૈહાનસ્ મરણુ, ૧૫ સર્વ આહાર ત્યાગથી, નિ:સંગ પણ પ્રતિકણા સહિતને ભક્તપરિણા મરણુ, ૧૬ તેજ પ્રતિકમણા રહિતને ઈંગિત મરણુ, અને ૧૭ છેઠેલા વૃક્ષની પેરે નિળ રહેલને પાદપેાગમ મરણ, એ રીતે ૧૭ પ્રકારનાં મરણુ કહ્યાં તે સવમાં છેલ્લાં ત્રણ મરણ ઉત્તમ છે. અગ્નિ પ્રમુખ ઉપઘાત વડે વિવે. કવતે મરણુ ન કરવું. એ સર્વ વિધિને સારી રીતે સમજાવનાર એવા ૩૬ ગુણયુકત ગુરૂ જયવતા વર્તો. ( ૨૪ )
For Private and Personal Use Only