________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરુગુણમાળા.
હવે ગ્રંથકાર બાવીશમી છત્રીશી વર્ણવે છે. सीलंगसहस्साणं, धारतो तह य बंभभेयाणं । अट्ठारसगमुयार, छत्तीसगुणो गुरू जयउ ।। २३ ॥
૧૮ હજાર શીલાંગને તથા ૧૮ પ્રકારના ઉદાર શીલને ધારણ કરતા એવા છત્રીશ ગુણવડે સુશોભિત ગુરૂમહારાજા જયવંતા વર્તા: ૨૩.
ભાવાર્થ–પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીને તથા અજીવને જીવબુદ્ધિથી મન વચન કાયાવડે હણે નહિ, હણાવે નહિ તેમજ હણતા પ્રત્યે અનુદે નહિ એ રીતે પાંચ ઈન્દ્રિયને કાબુમાં રાખતાં, આહાર, ભય, મિથુન અને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાથી નહિ દેરાતાં, ક્ષમાદિક દશ પ્રકારને શ્રમધર્મ પાળતાં ૧૮ હજાર શીલાંગ થાય છે. વળી દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક વિષયભેગ મન વચન કાયાથી ભગવે નહિ, ભેગવા નહિ, તેમજ ભોગવનારને અનુમે દે નહિ એ રીતે ૧૮ પ્રકારના ઉદાર શીલને જે સારી રીતે ધારણ કરે તે છત્રીશ ગુરૂગુણવડે વિભૂષિત ગુરૂમહારાજા સદાય જયવંતા વર્તા! ર૩.
હવે ગ્રંથકાર ત્રેવીસમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છે. उस्सग्गदोसगुणवी-सवजो सतरभेयमरणविहिं । भवियजणे पयडतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २४ ॥
એગણુશ ઉત્સર્ગ (કાઉસ્સગ) દેને વજેતા અને સવાર પ્રકારની મરણવિધિ ભવ્ય જનેને સમજાવતા એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વતે! ૨૪ ભાવાર્થ–કાઉસ્સગ ના ૧૮
દોડાની જેમ પહોળા પગ રાખીને લતાની જેમ કમ્પતે, થાંભલે કે ભીંતે ઠીંગણ દઈને, માલે મસ્તક ટેકાવીને, ગાડાની ઉધની પેરે અંગુઠા કે પાની મેળ
For Private and Personal Use Only