________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરુગુણમાળા.
હવે ગ્રંથકાર વીશમી ગુરૂગુણ છત્રીશી વખાણે છે. वीसमसमाहिठाणे, दसेसैणा पंच गासैदोसे य । मिच्छत्तं च चयंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २५ ॥
વીસ અસમાધિ સ્થાન,દશ એષણુદેષ, પાંચ ગ્રાશેષણ (માંડલી) દોષ અને મિથ્યાત્વ દોષને તજતા એવા ક૬ ગુણયુકત ગુરૂશ્રી જયવંતા વતે. ૨૫
ભાવાર્થ–વિશ અસમાધિ સ્થાન-૧ તતચારી (અતિ ઉતાવળે ચાલનાર), ૨ અપ્રમાર્જિત સ્થાયી (પૂજ્યા પ્રમાર્યા વગર રહેનાર) ૩ દુપ્રમાર્જિત સ્થાયી (અસ્તવ્યસ્ત પુજના પ્રમાર્જના કરી રહેનાર), રિકત વસતિ સેવી, ૫ અતિરિક્ત (અધિક) શયનાદિ સેવી, દ રત્નાધિક પરિભાષી, ૭ વિપઘાતી, ૮ ભૂતપઘાતી ૯ સંજલનપઘાતી ૧૦ (અતી) દીર્ઘ કેપી, ૧૧ પરામુખ અવર્ણવાદી (Bach-Biter) ૧૨ વારંવાર “તું ચાર છે” ઈત્યાદિ વદનાર, ૧૩ ઉપશાન્ત થયેલ લેશને ઉદીરી ઉભો કરનાર, ૧૪ અકાલ સ્વાધ્યાયકારી, ૧૫ રજોગુંડિત હસ્ત ચરણ યુકત, ૧૬ રાત્રે ઉંચે શબ્દ બોલનાર, ૧૭ કલહકારી, ૧૮ ગચ્છભેદકારી ખટપટ પેદા કરનાર, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખાખા કરનાર અને ૨૦ નિર્દોષ આહારાદિક ગષવામાં ઉપયોગ શૂન્ય એ સઘળાં અસમાધિસ્થાન કહ્યા. તેમજ વળી દશ એષણ -૧ શુદ્ધ હોય તેમ છતાં અશુદ્ધ છે એવી શંકાવાળું શક્તિ અકલ્પ્ય લેખાય, ૨ સચિત્ત વસ્તુ અથવા શાસ્ત્રાજ્ઞા વિરૂદ્ધ વસ્તુથી ખરડેલું હોય તે મુક્ષિત, ૩ સચિત્ત પૃથ્વી પ્રમુખ ઉપર સ્થાપેલ હોય તે નિક્ષિસ, ૪ સચિત્ત ફળ પ્રમુખ વડે ઢાંકેલ હોય તે પિહિત, ૫ અયોગ્ય સચિરાદિકમાં થઈને જે આપે તે સંહૃત ૬ ગર્ભિણે નાના બચ્ચાવાળી, આરંભ પ્રવૃત્ત અપગ, અંધઉન્મત્તાદિ જે દે તે દાયકદેષ, ગ્ય અગ્યને એકઠું કરી આપે તે મિશ્ર, ૮ કાચું અચિત્ત નહિ થયેલું અથવા ભાવ વગરનું આપે તે અપરિણત, ૯ દહીં પ્રમુખ લેપ કૃત ખરડેલા હાથ તથા
For Private and Personal Use Only