________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરગુણમાલા,
હિંસાનંદ રૈદ્ર, મૃષાનંદ રૈદ્ર, ચર્યાનંદ રૈદ્ર અને સંરક્ષણાનંદ રૈદ્ર એ ચાર પ્રકારે રૌદ્રધ્યાન જાણવું. મૈત્રી, મુદિતા, કરૂણા અને મા
શ્ય એ ચાર પ્રકારે અથવા પિચ્છસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારે અથવા આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય એ ચાર પ્રકારે ધર્મધ્યાન જાણવું, તે મજ પૃથકત્વ વિતર્ક સપ્રવીચાર, એકત્વ વિતર્ક અપ્રવીચાર, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ અને ઉચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ એ ચાર પ્રકારે શુકલધ્યાન સમજવું. એ સંબંધી વિશેષ અધિકાર પણ (સ્વકૃત) ટકામાં ગ્રંથકારે કહે છે વિસ્તાર રૂચિ જાએ તેનું અવેલેકન કરી રહસ્ય મેળવવા પ્રયત્ન કરે. ઉક્ત ધ્યાનના સ્વરૂપને સારી રીતે જાણી આરૌદ્ર યાનને ત્યાગ અને ધર્મ શુકલધ્યાન (તેનાં સાધને) ને આદર કરનાર ગુરૂમહારાજ જ્યવંતા વર્તે! એ રીતે પ્રથમ ગુરુગુણ છત્રીશીને ભાવાર્થ સંક્ષેપે કહ્યો. ૨
અથ દ્વિતીય ષત્રિશત ગુરૂવર્ણન. पेणविहसम्मरणवय-वैवहारायारसमिइसज्झाए । इंगसंवेगे अ रओ, छत्तीसगुणो गुरू जयउ ॥ ३ ॥
પાંચ પ્રકારનાં સમ્યકત્વ, ચારિત્ર, વ્રત, વ્યવહાર, આચાર, સમિતિ અને સઝાય (સ્વાધ્યાય) તથા એકવિધ સવેગમાં રક્ત, એ રીતે છત્રીશ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તે ! (૩)
ભાવાર્થ–પશમિક, શાપથમિક, વેદક, લાયક અને સાસ્વાદન એ પાંચ પ્રકારનાં સમકિત; સામાયક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સુક્ષમ સંપરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્ર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત આગમ વ્યવહાર, શ્રુત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણા વ્યવ
For Private and Personal Use Only