________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
વિવેચન–૧ આક્ષેપણું, ૨ વિક્ષેપણ, ૩ સંવેગિની અને ૪ નિવેદની એ ચાર પ્રકારની ધર્મદેશના કહી છે. જેમાં હેતુ દણાન્તાદિક સપ્રમાણ બતાવીને સ્વધર્મ તરફ આક્ષેપાય–આકર્ષાય તે આક્ષેપણું; પરમતના જાણપણુવડે પરમતના વચન બતાવી પર મતમાંથી વિક્ષેપાય-વિરક્ત કરાય તે વિક્ષેપણું, સમતા સંતેષથી ઉત્પન્ન થતું સ્વાભાવિક સુખ જેમાં વર્ણવાય તે સંવેગિની; અને જેમાં જન્મ, મરણ, રેગ શેકાદિકવડે અતિ ભયંકર ભવસ્વરૂપ પ્રગટ કરાય તે નિવેદની ધર્મદેશના કહેવાય છે.
૧ અર્થકથા, ૨ કર્મકથા, ૩ ધર્મકથા અને સંકીર્ણ (ધર્મ અર્થ અને કામયુક્ત) કથાએ ચાર પ્રકારની કથા કહી છે. દાન, શીલ, તપ, અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ કહ્યો છે. ૧ જ્ઞાનભાવના, ૨ દર્શનભાવના, ૩ ચારિત્રભાવના અને ૪ વૈરાગ્યભાવના એ ચાર પ્રકારની ભાવના કહી છે. તેમાં વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને સદ્ધર્મદેશનારૂપજ્ઞાનભાવના જાણવીશમ, સંવેગ, ધૈર્ય, અસંમૂહતા, અસ્મય આસ્તિષ્પ અને અનુકંપા એ સમ્યકત્વ ભાવના જાણવી, ઈયદિ સમિતિ,મન, વચન, કાયગુપ્તિ અને પરીસહ-ઉપસર્ગમાં અડગપણું એ ચારિવભાવના જાણવીતથા પંચ વિષયમાં અનાસક્તિ, કાયાદિકની અનિત્યતા-અશુચિતાદિકનું ચિન્તવન અને સૈદ રાજ્યલકના સ્વરૂપનું ચિન્તવન એ વૈરાગ્ય સ્વંય ભાવના જાણવી.
સારણાદિક ચાર પ્રકારમાં જે ભૂલતાને યાદ કરાવી દેવું તે મારણું , અનાચાર થતાં વારવું તે વારણું ૨, ફરી
અલિત થયેલાને નેદના-ચેયણું ૩, અને નિષ્ફર-નિર્દય પરિણામીને પડિચેયણ ૪, કઠણ વચન સાથે નિભ્રંછના. ચાર ચાર પ્રકારના ચારે ધ્યાનમાં ૧ અનિષ્ટ ગાત, ૨ ઈષ્ટ નાશાર્ત, ૩ ગાત અને નિદાનાત એ ચાર પ્રકારનું આ ધ્યાન સમજવું.
૧ જ્ઞાન, અભય અને ધર્મ ઉપષ્ટભદાન. ૨ સદાચારાદિ, ૩ અનેકવિધ શુભલેશ્યા, આનંદમય સ્વભાવિક ચિતસમુલાસ,
For Private and Personal Use Only