________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરુગુણમાળા.
પથ્થર જેવા પણ આ જનને (મને) વઘ બનાવ્યું છે, તે સદગુરૂને મારો નમસ્કાર હે. ૧૧ एवं देवगुरुभ्यः, कृतप्रणामोऽहमल्पबुद्धिरपि । विवृणोमि सुगुरुगुणषट्-त्रिंशत्पत्रिंशिकाकुलकम् ॥ १२ ।।
આ પ્રમાણે દેવ-ગુરૂને નમસ્કાર કરીને હું મદમતિવાળો છતાં પણ સદ્દગુરૂની છત્રીશ છત્રીશી કુલક નામના આ ગ્રંથની ટીકા કરું છું. ૧૨.
અહીં શિષ્ટ પુરૂના આચારને અનુસરીને ગ્રંથકાર મંગળ કરવા માટે અભીષ્ટ દેવતાના નમસ્કારને પ્રગટ કરનારી સંબંધાદિક ગર્ભવાળી સૂત્રની પ્રથમ ગાથાને કહે છે. –
वीरस्स पए पणमिय, सिरिंगोयमपमुहगणहराणं च । गुरुगुणछत्तीसीओ, छत्तीसं कित्तइस्सामि ॥१॥
શ્રી વીરસ્વામીના તથા શ્રી ગતમાદિક ગણધરના ચરણકમળને અણુમ કરી ગુરુગુણુની છત્રીશ છત્રીશીઓને હું કહીશ. ૧
શ્રી વિરપરમાત્માના પદપંકજને તેમજ શ્રી શૈતમપ્રમુખ ગણધરના ચરણ કમલને પ્રણામ કરી વિશુદ્ધ સમ્યકતત્વદેશક ગુરૂમહારાજના કતિષય ગુણોને વર્ણવનારી છત્રીશ છત્રીશીઓ ગ્રંથકરો મહારાજ કહે છે.
અથ પ્રથમ છત્રીશી ગુણવર્ણન. चेउविहदेसणहर्धे-म्मीवणासारणाइकुसलमई। चउविहचउँमाणविऊ, छत्तीसगुणो गुरू जयउ ॥ २ ॥
૨ ચાર પ્રકારની દેશના, ચાર પ્રકારની કથા, ચાર પ્રકારને ધર્મ, ચાર પ્રકારની ભાવના અને ચાર પ્રકારની સારણુદિક કરવામાં જેની મતિ કુશળ છે તેમજ ચાર ચાર પ્રકારના ચારે ધ્યાનને જાણ નારા એવા ૩૬ ગુણવડે યુક્ત ગુરૂમહારાજા જયવંતા વર્તા! ૨
For Private and Personal Use Only