________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘૭૮
शाताधर्मकथाङ्गसूत्र उपागच्छति, उपागत्य धन्यस्य गृहं — विहाडेइ ' विघाटयति=उद्घाटयति । ततः खलु स धन्यः सार्थवाहः चिलातेन चोरसेनापतिना पञ्चभिः चोरशतैः साद्धं गृहं 'घाइज्जमाणं ' घात्यमानं लुण्ठयमानं पश्यति, दृष्ट्वा, भीत:-भयं प्राप्तः, त्रस्तः त्रासंगतः, त्रसितः विशेषतस्त्रासं प्राप्तः 'उबिग्गे' उद्विग्नः अयमस्माकं सर्वस्वमपहरति अहमस्य किमपि कर्तुं न शक्नोमीति हेतोः परमचिन्तामापनः, पञ्चभिः पुत्रैः सार्धम् ' एगंतं ' एकान्तम्-भयरहितं स्थानम् 'अबक्कमइ ' अपक्राम्यति अपगच्छति । ततः खलु स चिलातः चोरसेनापतिः धन्यस्य सार्थवाहस्य गृहं घातयति-लुण्ठयति घातयित्वा लुण्ठयित्वा सुबहुं 'धणकणग जाव सावएजं' धनकनक यावत् स्वापते यम्-धनकनक मणिमौक्तिकादिकं द्रव्यं सुंसुमां च दारिकां गृह्णाति, गृहीत्वा राजगृहात् प्रतिनिष्क्राम्यति, प्रतिनिष्क्रम्य यत्रैव सिंहगुहा तत्रैव प्राधारयद् गमनाय गन्तुमुद्यतोऽभूत् ।। सू०६॥ -वही मेरे सम्मुख आवे-इस प्रकार कहकर वह जहां धन्यसार्थवाह का घर था वहां गया-वहां जाकर उसने धन्यसार्थवाह के घर को खोला जब धन्यसार्थवाह ने पांचसौ चोर के साथ चोरों सेनापति चिलात के द्वारा अपने घर को लुटता हुआ देखा-तो देखकर वह भय को प्राप्त हो गया-और त्रस्त एवं त्रसित-विशेष त्रास को प्राप्त होकर अन्त में वह उद्विग्न बन गया यह हमारा सर्वस्व हरण कर रहा है और मैं इसका कुछ भी नहीं कर सकता हूँ-इस ध्यान से वह चिन्ताकुल हो गया और चिन्ताकुल होकर अपने पांचों पुत्रों के साथ वहां से निर्भय स्थान में चला गया। चोर सेनापति चिलात ने धन्य सार्थवाह को खूब मनमाना लूटा और लूट करके उसमें से बहुत सा धन कनक, मणि, मौक्तिक आदि द्रव्यों को एवं सुसमादारिका को ले लिया- लेकर वह राजगृह नगर से મારી સામે આવે આ પ્રમાણે કહીને તે જ્યાં ધન્ય સાર્થવાહનું ઘર હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે ધન્ય સાર્થવાહના ઘરને ઉઘાડયું. જ્યારે ધન્ય સાર્થવાહ પાંચસો ચોરોની સાથે ચોર સેનાપતિ ચિલાત વડે પિતાના ઘરને લુંટાતું જોયું ત્યારે જોઈને તે ભયભીત થઈ ગયા. અને ત્રસ્ત તેમજ ત્રાસિત (વિશેષ વ્યાસ) પ્રાપ્ત કરીને છેવટે ઉદ્વિગ્ન થઈ ગયા. આ અમારું સર્વસ્વ હરણ કરી રહ્યો છે અને હું એનું કંઈ જ બગાડી શકતા નથી. આ જાતને વિચાર કરીને તે ચિંતાકુળ થઈ ગયે અને ચિંતાકુળ થઈને તે પિતાના પાંચ પુત્રોની સાથે ત્યાંથી નિર્ભય સ્થાનમાં જ રહ્યો. ચેર સેનાપતિ ચિલાતે ધન્ય સાર્થવાહના ઘરને ખૂબ ઈચ્છા મુજબ લૂંટયું અને લૂંટીને તેમાંથી ઘણું ધન, કનક, મણિ, મોતી વગેરે દ્ર તેમજ સંસમાં દારિકાને લઈ લીધી. લઇને તે રાજગૃહ
For Private and Personal Use Only