________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५०६
ज्ञाताधर्मकथासूत्रे
देवः कृष्णं वासुदेवमेवमवादीत् एवं भवतु इति, ततोऽसौ पञ्चभिः पाण्डवैः सार्धम् आत्मषष्ठस्य षण्णां रथानां लवणसमुद्रे मार्गे वितरति ततः खलु स कृष्णो वासुदेवश्चतुरङ्गिणीं सेनां प्रतिविसर्जयति, प्रतिविसर्ज्य पञ्चभिः पाण्डवैः सार्धमात्मषष्ठः षड्भीरथैर्लवणसमुद्रं मध्मध्येन ' बीइवयइ' व्यतिव्रजति - गच्छति, व्यति व्रज्य यत्रैवामरकङ्का राजधानी, यत्रैवामरकङ्काया अग्रोद्यानं तत्रैवोपागच्छति, उपागत्य रथं स्थापयति, स्थापयित्वा दारुकं सारथिं शब्दयति, शब्दयित्वा एवमवादीत् — गच्छ खलु त्वं हे देवानुप्रिय ! अमरकङ्काराजधानीमनुप्रविश, अनु
स्वयं ही द्रौपदी देवी को वहां से वापिस ले आऊँगा । अथवा मैं स्वयं ही द्रौपदी देवी को लेने के लिये जाऊँगा तब उस सुस्थित देव ने कृष्ण वासुदेव से इस प्रकार कहा-अच्छा ऐसा ही हो इस प्रकार कह कर उसने आत्म षष्ठ के छहों रथों को लवणसमुद्र में मार्ग वितरित कर दिया। तब कृष्णवासुदेव ने अपनी चतुरंगिणी सेना को वहां से वापिस कर दिया वापिस कर फिर वे पांच पांडवों के साथ छहीं रथों को - १ एक अपने रथको और पांच पांडवोंके रथों को लेकर लवणसमुद्रके भीतर से होकर चलने लगे। चलते २ वे जहां अमरकंका राजधानी थींऔर उसमें भी जहां वह अग्रोधान था वहां पहुँचे । ( उवाग्गच्छित्ता रह ठवेइ) वहां पहुँच कर उन्होंने अपने रथ को रोक दिया- (ठवित्ता दारुयं सारहिं सदावेह, सद्दावित्ता एवं वयासी गच्छह णं तुमं देवाणुपिया ! अमरकंकारायहाणी अणुपविसाहि२, पउमणाभस्स रण्णो वामेण पाएणं
-
ત્યાં જઈને હું જાતે જ દ્રૌપદી દેવીને ત્યાંથી પાછી લઈ આવીશ. એટલે કે હું જાતે જ દ્રૌપદી દેવીને લેવા માટે જઇશ. ત્યારે તે સુસ્થિત દેવે કૃષ્ણુવાસુદેવને કહ્યું કે સારૂં, આમ જ કરો. આ પ્રમાણે કહીને તેણે આત્મષષ્ટના છએ રથાને લવણુ સમુદ્રમાં રસ્તા આપ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે પેાતાની ચતુર’ગિણી સેનાને ત્યાંથી પાછી વળાવી દીધી અને પાછી વળાવીને તેએ પાંચે પાંડવાની સાથે છએ રથાને-એક પેાતાના રથને અને પાંચ પાંડવાના સ્થાનેલઈને લવણુ સમુદ્રની વચ્ચે થઇને પસાર થવા લાગ્યા. આમ પસાર થતાં તેઓ જ્યાં અમરકકા રાજધાની અને તેમાં પણ જ્યાં તે અગ્રોદ્યાન હતુ ત્યાં પહેાંચ્યા. ( उवागच्छित्ता रह ठवेइ ) त्यां पयाने ते भये पोताना स्थने अलेो राज्यो.
(ठवित्ता दारुयं सारहिं सदावेइ, सद्दावित्ता एवं वयासी, गच्छह णं तुमं बेवाणु पिया ! अमरकंका रायहाणीं अणुपविसाहि २ परमणाभस्स रण्णो वामेणं
For Private and Personal Use Only