________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०३
ज्ञाता कथाक
1
राज्ञा द्वितीयमपि तृतीयमपि वारम् एवमुक्तः = सन् एवमवदत् - नो खलु हे स्वामिन् ! मम एतस्मिन् परिखोदके कोऽपि विस्मयः, कथम् ? इत्याह- एवं खलु हे स्वामिन् ! सुरभिशब्दाः-शुभशब्दाः अपि पुद्गलाः शुभा अपि शब्दपुद्गला इत्यर्थः दुब्भिसदत्ताए ' दुरभिशब्दतया - अशुभशब्दतया परिणमन्ति एवं ' तं चैव ' तदेव सर्वं रूपरसगन्धस्पर्शसम्बन्धिनः शुभाः अपि पुद्गला अशुभरूपादितया परि णमन्तीत्यर्थः यावत् प्रयोगविस्रसा परिणता जीवकृतप्रयोगेण स्वभावत एव वा परिवर्तनशीलाः अपि च खलु हे स्वामिन् ! पुद्गलाः प्रज्ञप्ताः भगवद्भिः कथिताः । खलु सामी ! सुभि सद्दावि पोग्गला दुब्भि सहस्ताए परिणमंति तंचेव जाव पओगवीससा परिणयावि य णं सामी । पोग्गला पण्णत्ता ) अमात्य को चुपचाप बैठा हुता देखकर जितशत्रु राजा ने उस अमात्य सुबुद्धि से दुबारा और तिबारा भी पहिले ही जैसा कहा इस तरह दुबारा तिबारा जितशत्रु राजा द्वारा कहे गये उस सुबुद्धि अमात्य ने ऐसा कहा कि स्वामिन् | हमे इस परिखा के उदक में कोई आश्चर्य नही हो रहा है कारण कि जो पुद्गल पहिले शुभ शब्द रूप से परिणमे हुए होते हैं वे ही कालान्तर में प्रयोग और विस्रसा परिणाम से अशुभ शब्द रूप परिणम जाते हैं। इस तरह जैसा उसने मनोज्ञ चतुर्विध आहार के विषय में पहिले प्रतिपादन किया है वैसा ही यहाँ पर भी उसने प्रतिपादित किया । पुलों का यह इस तरह को परिणमन मैं अपनी निज कल्पना से नहीं कह रहा हूँ प्रत्युत इस वीतराग प्रभु की आज्ञा हैं । उन्हों ने इसी तरह का पौगलिक परिण एवं खलु सामी । सुभ सदावि पोम्गला दुब्भिसद्दत्ताए परिणमंति तं चैव जात्र ranate परिणयत्र य णं सामी ! पोग्गला पण्णत्ता )
For Private And Personal Use Only
में
અમાત્ય સુબુદ્ધિને ચુપચાપ જોઇને રાજા જીતશત્રુએ ત્રીજી અને ત્રીજી વાર પહેલાંની જેમ જ કહ્યું. પૂછાયેલા સુબુદ્ધિ અમાત્યે રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિન્ ! આ ખાઇના પાણીમાં મને કંઇ નવાઈ જેવું લાગતું નથી કેમકે જે પુદ્ગલા પહેલાં શુભ શબ્દ રૂપમાં પરિણત થયેલાં હાય છે તે પુર્ ગàા જ કાલાન્તરમાં પ્રયાગ અને વિસસા ( સ્વાભાવિક રીતના ) પરિણામથી અશુદ્ધ શબ્દ રૂપમાં પરિણત થઇ જાય છે. આ રીતે અમાત્યે મનેાન્ન ચાર જાતના આહાર વિશે જે જાતના વિચારે રજૂ કર્યાં હતા તે જ જાતના વિચાર આ અશુભ રૂપ ખાઇ જોઈને પણ પ્રકટ કર્યા. અમાત્યે રાજાને આ! પ્રમાણે કહ્યું કે પુગલાના આ રીતે પિરણમનની વાત મારી પોતાની કલ્પનાથી પણ વીત. રાગ પ્રભુની જ એ આજ્ઞા છે. તેઓશ્રાએ પૌદ્ગલિક પરિણમન આ રીતે જ પોતાની દેશના વડે નિરૂપિત કર્યાં છે.