________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साताधर्मकथागसूत्र आस्ताम् , ' तं जहा' तथथा तथाहि-जिनपालितश्च जिनरक्षितश्च । ततः खलु तयोर्माकन्दिकदारकयोरन्यदा कदाचित् एकतः सहितानामयमेतद्रूपो मिथः कथासमुल्लापः समुदपद्यत-एवं खलु आवां लवणसमुद्रं पोतवहनेन एकादशवारान् परिवसइ अड्डे जाव अपरिभूए, तस्त भद्दा नामं भारिया ) इस प्रकार जंबू स्वामी का प्रश्न सुन कर श्री सुधमी स्वामी उन्हे समझाते हैं कि जंबू ! सुनों-तुम्हारे प्रश्न का उत्तर इस तरह से हैं, उस काल और उस समय मे चंपा नामकी नगरी थी । उसमें पूर्णभद्र नामका उद्यान या । उस चंपा नगरी में माकंदी नामका सार्थवाह रहता था। यह धनधान्य से खूब पूर्ण था। अतः अपरि भवनीय था। कोई भी मनुष्य इसका तिरस्कार नहीं कर सकता था-सर्वजन मान्य था । इनकी भार्याका नाम भद्रा था। (तीसेणं भद्दाए अत्तया दुवे सत्यवाह दारया होत्या तं जहा जिणपालिएय जिण रक्खिए व) उस भद्रा के दो पुत्र थे १) जिन पालित (२)जिनरक्षित (तत्तणं तेसिं मागंदिय दारगाण अन्नया कयाई.एगयओ सहियाणं इमे. यारूवे मिहो कहासमुल्लावे समुप्पजित्था ) एक दिन की बात हैं कि जब ये दोनो माकंदी सार्थवाह के पुत्र एक जगह मिलकर बैठे हुए थेतब इनमें परस्पर में इस प्रकार की बातचीत चली-( एवं खलु अम्हे मादीनामं सत्थवाहे परिवसइ अड़े जाव अपरिभूए, तस्सणं भदा नाम भरिया)
આ રીતે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રા સુધર્મા સ્વામી તેમને સમજાવતાં કહે છે કે હે જંબૂ! સાંભળો, તમારા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી. તેમાં પૂર્ણભદ્ર નામે ઉદ્યાન હતું. માર્કદી નામે એક સાર્થવાહ તે ચંપા નગરીમાં રહેતે હતે. તે ધનધાન્યથી પૂર્ણ રૂપે સમૃદ્ધ હતા, એટલા માટે તે અપરિ ભવનીય હતે. કેઈ પણ માણસની શક્તિ નહોતી કે તેને તિરસ્કાર કરી શકે. તે સર્વજન માન્ય હતું. તેમનાં પત્નીનું નામ ભદ્રા હતું.
(तीसेणं भदाए अत्तया दुवे सत्यवाह दारया होत्था तं जहा जिणपालि. एय जिणरक्खिए य)
તે ભદ્રાને બે પુત્રો હતા-જિનપાલિત અને જિન રક્ષિત. ( तत्तेणं तेसिं मागंदियदारगाणं अनया कयाई एगयओ साहियाणं इमेया रूवे मिहो कहासमुल्लावे समुप्पजित्था)
એક દિવસે માર્કદી સાર્થવાહના બંને પુત્રે એક જગ્યાએ બેઠા હતા ત્યારે તેઓ પરસપર વાત ચીત કરવા લાગ્યા કે
For Private And Personal Use Only