SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८८ हाताधर्मकथाङ्गसूत्रे सति उच्चस्थानस्थितेषु उच्चराशिगतेषु ग्रहेषु सूर्यादिषु प्रमुदित प्रक्रीडितेषु हृष्टेषु कीडावत्सु च जनपदेषु देशेषु सत्सु आरोग्यारोगरहिता अनावाधा प्रसववेदना रहिता सतीत्यर्थः आरोग्यं = अनाबाधं लकेशवर्जितं एकोनविंशतितमं तीर्थकर प्रजाता-प्रजनिवती. ।। मू० ११ ॥ णवीसइमं तित्थयरं पयाया) इस प्रकार प्रशस्त दोहला वाली वह प्रभा. वती देवी कि जिस का दोहला अच्छी तरह से पूर्ण हो चुका हैं और जिस दोहले को राजा आदिजनों ने भी सन्मानित किया है आनन्द पूर्व क रहने लगी। अब सूत्रकार यह प्रकट करते हैं कि भगवान उन तीर्थ कर को जगत् कल्याण कारक जन्म किस समय हुआ-वे कहते हैं कि जब गर्भ के नौ मास सम्पूर्ण रूप से व्यतीत हो चुके और उनके ऊपर साढे सात रात का समय और अधिक निकल चुका उस समय प्रभावती देवी ने हेमन्त काल के प्रथम मास मार्गशीर्ष शुक्ल एकादशी के दिन मध्य रात्रि के समय अश्विनी नक्षत्र में, जब कि उसका योग चन्द्रमा के साथ हो रहा था और सूर्यादिग्रह उच्चस्थान पर स्थित थे तथा जनपदों में आनन्द की लहरे छायी हुईथी-विविध प्रकार की क्रीडाओं में वे रत बने हुए थे बिना किसी बाधा के क्लेशवर्जित १९ वें तीर्थकर को जन्म दिया ।। सूत्र ११ ॥ मुवागएणं उच्चट्ठाणटिएसु गहेसु पमुइय पक्कीलिएसु जणवएसु आरोग्गारोग्गं एकूणवीसइमं तित्थयर पयया) આ રીતે જેનું દેહદ સંપૂર્ણ પણે પૂરું થયું છે અને રાજા વગેરે ગુરુ જનેએ પણ જેના દેહદને સન્માનીત કર્યું છે એવી પ્રશસ્ત દેહદ વાળી પ્રભાવતી દેવી આનંદની સાથે પિતાના દિવસો પસાર કરવા લાગી, હવે સૂત્રકાર જગત ના કલ્યાણ કરનારા એવા ભગવાન તીર્થંકર ને જન્મ કયારે થયે તેનું વર્ણન કરતાં કહે છે-કે જ્યારે ગર્ભના નવમાસ પૂરા થઈ ગયા અને નવમાસ ઉપર સાડા સાત દિવસરાતને સમય પસાર થયે ત્યારે હેમંતકાળના પ્રથમ મહિનાના શુકલ પક્ષ અગિયારસના દિવસે અડધી રાતના સમયે અશ્વિની નક્ષત્રમાં-જ્યારે તે નક્ષત્રને ગ ચન્દ્રની સાથે થઈ રહ્યો હતો અને સૂર્ય વગેરે ગ્રહે ઉચ્ચ સ્થાને સ્થિત હતા અને આખા જનપદમાં આનંદનાં મોજાં પ્રસરી રહ્યા હતાં અને બધા માણસે અનેક જાતની રમત અને કીડાઓમાં મસ્ત થઈ રહ્યા હતા ત્યારે પ્રભાવતી દેવીએ કલેશ અને દુઃખ રહિત થઈને ૧૯ મા તીર્થંકર ને જન્મ આપ્યું. એ સૂત્ર “૧૧” For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy