________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथ सप्तममध्ययनं प्रारभ्यतेगतं षष्ठमध्ययनम् साम्प्रतं सप्तममारभ्यतेऽस्य च पूर्वेण सहायमभिसम्बन्धः इहानन्तराध्ययने प्राणातिपातादि क्रियावतां कर्मगुरुता मोक्ता, तदभिन्नानां कर्म लघुता ततश्चानर्थार्थप्राप्तिरुपोऽर्थः इहतु प्राणातिपातादि विरति स्खलितसंर क्षकाणामनर्थार्थमाप्तिः प्रोच्येते. । तत्राद्यं सूत्रमाह
मूलम् जइणं भंते ! समणेणं जाव संपत्तेणं छहस्स नाय ज्झयणस्स अयमढे पन्नत्ते सत्तमस्स णं भंते ! नायज्झयणस्स के अढे पन्नत्ते ? एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे नाम नयरे होत्था, सुभूमिभागे उज्जाणे, तत्थणं राय
सातवां अध्ययन प्रारम्भछठा अध्ययन सम्पूर्ण हो चुका-अब सातवां अध्ययन प्रारंभ होता है। इस अध्ययन का पूर्व अध्ययन के साथ इस प्रकार से संबन्ध हैछठे अध्ययन में प्राणातिपात आदि करनेवाले प्राणियों में कर्म गुरुता कही गई है और नहीं करने वालों में कर्मलघुता कही गई है- तथा इन दोनों का फल क्रमशः अनर्थ एवं अर्थ की प्राप्ति होना कहा गया है। अब इस अध्ययन में यह कहा जावेगी कि जो प्राणातिपात आदि से विरति धारण करके भी उससे स्खलित हो जाते हैं वे जीवअनर्थ परंपरा को भोगते हैं और जो उसकी रक्षा करते हैं वे अभीष्ट-इच्छित अर्थ को प्राप्त कर लेते हैं।
સાતમું અધ્યયન પ્રારંભ. છઠ્ઠા અધ્યયન બાદ હવે સાતમું અધ્યયન શરૂ થાય છે. સાતમા અધ્ય. યનને છઠ્ઠા અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે. છઠ્ઠા અધ્યયન માં પ્રાણાતિપાત વગેરે કરનાર પ્રાણુઓમાં કર્મની ગુરૂતા કહેવામાં આવી છે અને પ્રાણાતિપાત નહિ કરનાર પ્રાણુઓમાં કર્મની લઘુતા કહેવામાં આવી છે. તેમજ અનુક્રમે આ બંનેનું ફળ એટલે કે અનર્થ અને અર્થની પ્રાપ્તિ થવી આ વિષે કહેવામાં આવ્યું છે. હવે સાતમા અધ્યયનમાં કહેવામાં આવશે કે જે પ્રાણાતિપાત વગેરેથી વિરતિ ધારણ કરવા છતાં તેનાથી ખલિત થઈ જાય છે. તે જીવો અનર્થ પરંપરા એને ભગવે છે અને જે છે તેની રક્ષા કરે છે તેઓ અભીષ્ટ-મનગમતા એટલે કે ઈચ્છિત અર્થ ને મેળવે છે.
For Private And Personal Use Only