________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
माताधर्मकथासूत्र इह मद्यशब्दो न मदिरार्थकः किंतु निद्राजनक-पानद्रव्यविशेषार्थकः । साधो चिकित्सायां पासुकैषणीयौषधानामेव प्रस्तुतत्वादिह मदिरायाः प्रसङ्गाभावात्. साधोर्मद्यपानानधिकारित्वात् आगमेहि साधोमद्यपानप्रतिषेधात् मद्यपानस्य चारित्र विध्वंसकत्वाच्च, साधोः सुरापानेन साधुत्वभङ्गापत्तेश्व, यथा दशकालिकमू
सुरं वा मेरगं वावि अन्नंवा मज्जगं रसं । ससक्खं न पिवे भिक्खू जसं सारखमप्पणो. ॥ अ०५, उ०२,गा०३६ ।
वडुई सुंडिया तस्स माया मोसं च भिक्खु गो. ।
आजसोय अनिव्वाणं सययं च असाहुया. ।। अ५ उ०२, गा०३८। जनों की चिकित्सा में प्रासुक एषणीय औषधियों का ही विधान है और यही कारण यहां चल रहा है। यहां मदिरा का तो कोई प्रकरण ही नही चल रहा है । दूसरे-साधुओं को मद्यपान का अधिकार ही नहीं है। वे उसके शास्त्रीय मर्यादा के अनुसार अनधिकारी हैं । आगम में साधुओं को मद्यपान करने का निषेध किया गया है। कारण वह चारित्र का विध्वंसक होता है। जहां चारित्र नहीं वहां साधुता कैसी सुरापान से साधुता का भंग होता है यह बात आगम में स्पष्ट हैजैसे दश वैकालिक सूत्र में "सुरं वा मेरगं वावि अन्न वा मज्जगं रसं, ससक्खं न पिवे भिक्खू जसं सारक्खमप्पणो" अ०५ उ०२ गा ३६ वड़ई सुंडिया तस्स माया मोसं च भिक्खुणो अजसोय अनिव्वा
ને બતાવવા માટે નહિ પણ નિદ્રાવશ થવાય તેવા પેટા પદાર્થ વિશેષ ને સૂચવવા માટે પ્રયુક્ત થયેલ છે. કેમકે સાધુઓની ચિકિત્સામાં પ્રાસુક એષણીય ઔષધીઓજ ગ્રાહ્ય સમજાય છે અહી પ્રકરણ પણ ઔષધીઓનું જ ચાલી રહ્યું છે મદિર વિષે ની તે અહીં કંઈ વાત જ નથી બીજી વાત એ પણ છે કે સાધુઓને મદ્યપાન ને અધિકાર પણ નથી, શાસ્ત્રીય વિધિવિધાનની દષ્ટિએ તેઓ મદ્યપાનની બાબતમાં અધિકારી ગણાય છે આ ગમે તે સાધુઓને મદ્યપાન કરવાની મના કહી છે કેમકે મદ્યપાનથી ચારિત્ર નષ્ટ થાય છે. જ્યાં ચારિત્ર નથી ત્યાં સાધુતાની કલ્પના કરવી જ વ્યર્થ છે. દારૂ પીવાથી સાધુતા નાશ પામે છે આ વાત આગમમાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. દા. ત. દશ વૈકલ્પિક સૂત્ર ” માં સ્પષ્ણ પણે કહેવામાં આવ્યું छ -(सुरवा मेरगंवा वावि अन्न वा मज्जगरसं, ससक्खं न पिवेभिक्खू जस सारख मप्पणो) अ. प, उ १, गा. ३६. बड्ई सुडिया तस्स माया मोसंच
For Private And Personal Use Only