________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા યુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે.
મનમાનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યું છે, હું ધારું છું કે તે ફળદાયક થશે. શાળામાં પાઠકને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવશ્ય જેન શાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તે જ પારમાર્થિક હેતુ પાર પડશે.
પ્રથમવૃત્તિનું અર્પણપત્ર:-પુણ્ય પ્રભાવક સુજ્ઞ ધર્માનુરાગી ભાઈશ્રી નેમચંદભાઈ વસનજી (માંગરોળ નિવાસી), મુંબઈ આ પુસ્તક પ્રસિદ્ધ કરાવવામાં આપની પૂરેપૂરી આકાંક્ષા હતી. તેમ એ માટે આપે પૂરતું ઉત્તેજન પણ આપ્યું છે. જિનેશ્વર ભગવાનનાં પ્રણેત કરેલાં તત્ત્વ પર આપને બહુ અનુરાગ છે. ધર્મ અને ધર્મનેહીઓની ઉન્નતિ જોવાની આપની બહુ અભિલાષા છે. ઉદારતાને આપને ગુણ સ્તુતિપાત્ર છે. આ ગ્રંથ પ્રસિદ્ધકર્તાને માટે આપે ઉપકાર બુદ્ધિ દર્શાવી છે. તેમજ મધ્યસ્થ બુદ્ધિથી સત્ય વસ્તુ પ્રહણ કરવાની ઈચ્છા રાખે છે. જેને જ્ઞાનશાળા સ્થાપવા મુંબઈ ખાતે આપનું પ્રયોજન ચાલુ છે. ઈ. ઈ. સુંદર કારણથી પ્રસિદ્ધકર્તાએ આ ગ્રંથ આપને બહુ માનપૂર્વક અર્પણ કર્યો છે.
પ્રથમવૃત્તિનું આશ્રય પત્ર –આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં મેટામાં મેટે આશ્રય તે શેઠ નેમચંદ વસનજીને છે. પરંતુ એથી પ્રથમ અને પ્રબળ આશ્રય એક સુજ્ઞ બાઈએ
For Private And Personal Use Only