________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
પણ આપે છે, તેથી તેઓને ઉપકાર ભૂલી જ ઉચિત નથી. એ બાઈ તે મેરબીના મુલક મશહૂર મરહૂમ મંત્રી કીરચંદ વખતચંદના પત્ની અને રાજકોટ નિવાસી શા. ઓધવજી ખીમજીનાં પુત્રી છે. એ બાઈના સ્વર્ગવાસી પુત્ર ઘેલાભાઈના સ્મરણાર્થે એક ઉત્તમ ગ્રંથ પ્રસિદ્ધિમાં મૂકવાને એમને હેતુ હશે; અને શેપ વિશેધથી એ સંબંધી આ પુસ્તક પ્રસિદ્ધ કર્તાને કહ્યું, તે સાથે સહર્ષ સારો આશ્રય આપે. આવાં શુભ કામમાં એએને ઉત્તમ પ્રયાસ થાય એ બહુ વખાણવાલાયક છે. બાઈવર્ગમાં એ ડહાપણ આ દેશમાં ઓછું જ છે. મરહૂમ કિીરચંદ વખતચંદ વિ. સં. ૧૯૨૦માં પરલોક પ્રાપ્ત થયા. એઓ જૈન ધર્મના ઉત્સાહી અને એક પ્રકારના ભાવિક હતા. એઓએ મોરબીના પ્રધાનપદમાં નામાંકિતતા મેળવી છે. એમના સ્વર્ગવાસથી બાઈના મનમાં શેક ઘોળાયા કરતો હતો. અને તે જ્યાં કેવળ વિસારે પડયો હતો ત્યાં બીજે શેક ઉભું થયે; એટલે કે એમના પ્રિય પુત્ર ઘેલાભાઈને સ્વર્ગવાસ થયે. એથી શેક કે ઉત્પન્ન થાય તે વાત પ્રત્યક્ષ અનુભવની છે; તેપણ બાઈએ સંસારને અનિત્યભાવ, કાળની ગહન ગતિ અને ભાવિ પ્રબળ માનીને ધીરજ ધરી હૃદયમાં એક પ્રકારનો પુણ્ય ભાવ ઉત્પન્ન કર્યો, અને અનાથને ઉપકાર કર્તા થાય એવું સાત હજાર રૂપિયા ખર્ચ સદાવ્રત બાંધ્યું. જેની યોજના સારી હોવાથી બહુ કાળ સુધી ચાલશે. જિનેશ્વર ભગવંત પ્રભુત માર્ગની વૃદ્ધિને માટે ૪પ૦ રૂા. ખચ મહાન ભગવતીસૂત્ર અહીંના સ્થાનકમાં આપવા પેજના કરી. સંવત્સરીના પારણને
For Private And Personal Use Only