________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળે છે.”
“આકંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખે છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતીવાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યું હતું. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતે. અતિ તીણું કટકે કરીને વ્યાપ્ત ઊંચા શાલ્મલિ વૃક્ષને વિષે બાંધીને મને ખેદ પમાડયો હતે. પાશે કરીને બાંધી આઘાપાછો ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસહ્ય કેતુને વિષે શેલડીને પેઠે આનંદ કરતા હું અતિ શૈદ્રતાથી પીડાયો હતો. એ ભેગવવું પડયું તે માત્ર મારાં અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધે, શબલનામા પરમાધામીએ તે શ્વાનરૂપે મને ભયપર પાડ્યો, જીર્ણ વસ્ત્રની પરે ફાડયો; વૃક્ષની પરે છેદ્યો; એ વેળા હું અતિ અતિ તરફડતે હતે.”
“વિકરાળ ખડગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ વડે કરી અને તે પ્રચંડીઓએ વિખંડ કીધો હતો. નરકમાં પાપકર્મ જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભોગવ્યામાં મણ રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજવલિત રથમાં રેઝની પેઠે પરાણે મને જેતર્યો હતો. મહિષની પેઠે દેવતાના વક્રિય કરેલા અગ્નિમાં હું બન્યું હતું. ભડથું થઈ અશાતાથી અત્યુઝ વેદના ભગવતે હતો. ટંક-ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચુંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ મ. ૪
For Private And Personal Use Only