________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
ભાવનામેાધ
પત તાળવા દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દવિધિ યતિધમ પાળવા દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂ રમણ સમુદ્ર જેમ તરવા દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવા દોહીલેા છે. ”
''
“હે પુત્ર! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભેગ ભગવીને ભુક્તભાગી થઈ ને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે. ”
માતાપિતાને ભાગસંબંધી ઉપદેશ સાંભળીને તે મુગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ એટલી ઉઠયાઃ-
૮ વિષયની વૃત્તિ ન હેાય તેને સંચમ પાળવા કઈ એ દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંતવાર સહી છે, ભાગવી છે. મહા દુઃખથી ભરેલી ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભેાગવી છે. જન્મ, જરા, મરણુ એ ભયનાં ધામ છે. ચતુતિરૂપ સસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુ:ખો મેં ભગવ્યાં છે. હે ગુરુજને ! મનુષ્ય લાકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયેા છે, તે અગ્નિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભેાગવી છે. મનુષ્યલેાકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભેગવી છે. લેહમય ભાજન, તેને વિષે ઉંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા વાકુવા ખળતા અગ્નિમાં આદ કરતાં, આ આત્માએ અત્યુત્ર દુઃખ ભાગળ્યાં છે. મહાદવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળુ જેવી વજ્રમય
For Private And Personal Use Only