________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૮
www. kobatirth.org
માક્ષમાળા
ઉ॰—જ્ઞાનવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંતશક્તિ છે તેને આચ્છાદન કરે તે. દશનાવરણીય એટલે આત્માની જે અનંત દશ નશક્તિ છે તેને આચ્છાદન કરે તે. વેદનીય એટલે દૈનિમિત્તે શાતા, અશાતા એ પ્રકારનાં વેદનીય કથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રાકાઈ રહે તે. મેાહનીય કર્મ થી આત્મચારિત્રરૂપ શક્તિ રેકાઈ રહી છે. નામકર્મથી અમૂર્તિરૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. ગોત્રક થી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રાકાઈ રહી છે. આયુકમથી અક્ષય સ્થિતિ ગુણુ કાઈ રહ્યો છે. અંતરાય કથી અનંત દાન, લાભ, વીય, ભાગ, ઉપભાગ,-શક્તિ રાકાઈ રહી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષાપાઠ ૧૦૩. વિવિધ પ્રશ્નો, ભાગ ૨ઃ— પ્ર—એ કર્મો ટળવાથી આત્મા કાં જાય છે? ઉ—અનંત અને શાશ્વત સાક્ષમાં.
પ્ર૦~~આ આત્માના મેાક્ષ કેાઈવાર થયેા છે?
ઉ~તા.
જન્મ એને નથી.
પ્ર—કારણ ?
ઉમાક્ષ થયેલા આત્મા કમલરહિત છે. એથી પુન
પ્ર૦—કેવલીનાં લક્ષણ શું?
Go- -ચાર ઘનઘાતી ક`ના ક્ષય અને ચારકને પાતળાં પાડી જે પુરુષ ત્રયેાદશ ગુણસ્થાનકવર્તી વિહાર કરે છે.
For Private And Personal Use Only