________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૨૩૯
પ્ર–ગુણસ્થાનક કેટલાં? ઉ૦–ચૌદ. પ્ર–તેનાં નામ કહે ?
ઉ૦– ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક. ૯ અનિવૃત્તિબાદર ૨. સાસ્વાદન ગુણસ્થાનક.
ગુણસ્થાનક. ૩. મિશ્ર ગુણસ્થાનક. ૧૦. સૂક્ષ્મસાપરાય ૪. અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક.
ગુણસ્થાનક. ૫. દેશવિરતિ ગુણસ્થાનક ૧૧. ઉપશાંતમૂહ ૬. પ્રમત્તસંયત ગુણસ્થાનક.
ગુણસ્થાનક. ૭. અપ્રમત્તસંયત ગુણસ્થાનક. ૧૨. ક્ષીણમેહ ગુણસ્થાનક. ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક. ૧૩. સાગકેવળી ગુણસ્થાનક.
૧૪. અગકેવળી ગુણસ્થાનક
શિક્ષાપાઠ ૧૦૪. વિવિધ પ્રશ્નો, ભાગ ૩:–
પ્ર—કેવલી અને તીર્થકર એ બનેમાં ફેર છે?
ઉ૦—–કેવલી અને તીર્થકર શક્તિમાં સમાન છે; પરંતુ તીર્થકરે પૂર્વે તીર્થકર નામકર્મ ઉપાર્યું છે, તેથી વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે.
પ્ર—તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તો નિશગી છે.
ઉતીર્થકરનામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે દવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે.
For Private And Personal Use Only