________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૮૩
પાધિ, આધિ વ્યાધિ અને સ અજ્ઞાનભાવ રહિત એવા શાશ્વત મેાક્ષના હેતુ છે.
શિક્ષાપાઠ ૬૬. સુખ વિષે વિચાર, ભાગ ૬:--
adrian
ધનાઢય—આપને મારી વાત રુચી એથી હું નિરભિમાનપૂર્વક આન ંદ પામું છું. આપને માટે હું ચેાગ્ય ચેાજના કરીશ. મારા સામાન્ય વિચારા કથાનુરૂપ અહીં હું કહેવાની આજ્ઞા લઉં છું
જેએ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લેાભ અને માયામાં મુંઝાયા પડયા છે તે બહુ દુઃખી છે. તેને તે પૂરા ઉપયાગ કે અધુરા ઉપયોગ કરી શકતા નથી. માત્ર ઉપાધિ જ ભગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે; તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધેગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલા મનુષ્યદેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે જેથી તે નિર'તર દુઃખી જ છે.
જેણે પેાતાનાં ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અલ્પારભથી રાખ્યાં છે, શુદ્ધ એક પત્નીવ્રત, સ તેાષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરાપકાર, અ૫રાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષાને સેવે છે, જેણે નિગ્ર થતાને મનેારથ રાખ્યા છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવા છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિગ મન કરે છે.
સર્વ પ્રકારના આર ભ અને પરિગ્રહથી જેએ રહિત થયા
For Private And Personal Use Only