________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
મેક્ષમાળા પિતા–આવી જાતનાં કષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે જોયું છે?
પુત્ર–હા, પિતાજી.
પિતા–એમાં આડા અવળા અંક મૂક્યા છે, તેનું કાંઈ પણુ કારણ તારા સમજવામાં છે?
પુત્ર–નહીં પિતાજી મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહો.
પિતા–પુત્ર! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે, અને તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકામ થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી; પાપના વિચારે ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞા દિક અનેક મહાન સાધને ભગવાને કહ્યાં છે. મનની એકાગ્રતાથી મહા ગની શ્રેણિએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે પુરુષોએ એ એક કેપ્ટકાવલી કરી છે. પંચપરમેષ્ઠી મંત્રના પાંચ અંક એમાં પહેલા મૂક્યા છે; અને પછી લેમવિલેમસ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિરા કરી શકે.
પુત્ર–પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે ?
પિતા–લેમવિલેમ હોય તે તે બેઠવતાં જવું પડે અને નામ સંભારતાં જવું પડે. પાંચને અંક મૂક્યા પછી બેને આંકડે આવે કે “નમો લોએ સવ્વસાહૂણું” પછી–“નમે
For Private And Personal Use Only